________________
૫૦૫
ગુરુએ પાતે વિકાર વગરના હાય, અને વિકાર વગરની સેવાદ થાય તેા ચાક્કસ ફળ મળે જ છે.
એટલા જ કારણથી નીચેનાં પદોના વિચાર કરવા ચેાગ્ય છે,. " एसो पंचनमुक्कारो, सव्वपावप्पणासणो । મંનહાળ = સબ્વેલિ, પઢમં વક્ મશŌ] ફ્ ॥” અર્થ- —આ પાંચને કરેલ નમસ્કાર સર્વ પાપના ક્ષય કરનાર છે. અને સ`મંગલામાં પ્રથમ મંગલ છે. (આ પાંચ નમસ્કાર એટલે) આ પાંચને કરેલા નમસ્કાર સર્વપ્રકારના માહ્ય અને અભ્યતર સર્વ પાપાને નાશ કરે છે.
૪૦—આ પાંચને જ નમસ્કાર કેમ ? ખીજા કાઈને શા માટે નહિ ?
~~~નમસ્કાર પાપાને ક્ષય કરવા માટે છે, અને આ. પાંચ પરમેષ્ઠિભગવા સિવાય, કાઈપણ વ્યકિત એવી નથીકે જેને નમસ્કાર કરવાથી પાપનો ક્ષય થઈ શકે, માટે આ પાંચને કરેલ નમસ્કારજ સર્વ પાપના નાશ કરે છે. એમ કહ્યુ' છે,. —શું જગતમાં બીજા કોઈ ધર્મને આચારનારા-આત્મામાં ગુણી હાઈ શકે જ નહિ ?
ટ
—આચાર્યાદિ ગુણી પુરુષામાં બતાવેલા ગુણા, કાઇ પણ દનમાં રહેલ કાઈ પણ વ્યક્તિમાં આવ્યા હાય તે,. એના આચાર્ય, ઉપાધ્યાય અને સાધુપદમાં સમાવેશ થઇ શકે છે. તેવા જ મહાપુરુષાને, ત્રીજા, ચેાથા-પાંચમા પદ્મથી નમસ્કાર પણ થાય છે. એટલે તેઓને જુદા વિચારવાની જરૂર નથી, અને કોઈપણ લિંગધારી દશામાં, સર્વદોષથી મુક્ત થએલા. આત્માઓના, બીજા સિદ્ધ પદમાં સમાવેશ થઈ જતા હેાવાથી..
જ