________________
૪૯૦
હાડકાં અને નસા ગણી શકાય તેવાં થયાં હતાં, છતાં પણ તે ક્રિયા, અનુષ્ઠાન અને તપમાં, જરાપણ મઢ થયા ન હતા. છ માસ દીક્ષાપાળી અનશનકરીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ થયા. ત્યાંથી તેઓ મનુષ્યના ભવ પામી મેાક્ષમાં જશે. શ્રીમહામુનિરાજ ધન્ના-શાલિભદ્રજીની કથા
..
આ મુનિરાજ મગધદેશની મુખ્ય રાજધાની, રાજગૃહી નગરીના વતની હતા. આ નગરીમાં ભગવાન મહાવીરદેવના પરમભક્ત, રાજા શ્રેણિક રાજ્ય કરતા હતા. એક વખત પરદેશી વેપારીએ ‘રત્નકખલ નામની' કામલીએ વેચવા લાવ્યા હતા, તેની કિંમત સવાલાખ સેાનામહેાર હતી. રાજા શ્રેણિકનુ' નામ સાંભળી, સિધા રાજમહેલમાં ગયા, પરંતુ રાજાએ એક પણ કામલ લીધી નહિ. કામળા ન વેચાવાથી વેપારીએ • હતાશ થઈ ગયા, રાજમામાં ચાલતાં કોઈ મનુષ્યે તેમને જોયા, અને હતાશ થવાનુ' કારણ પૂછતાં, વેપારીઓએ પેાતાના માલનું · વહેંચાણ ન થવાની ચિંતા વ્યક્ત કરી, તેમને ગામના મનુષ્ય સૂચના કરી કે, આપ લેાકેા શામાટે. નારાજ છે ? આ નગરમાં ઘણા ક્રેાડાધિપતિ શ્રીમા વસે છે, તેમાં એક તા સાક્ષાત્ કુબેરભ’ડારી જેવા શાલીભદ્રશેઠ વસે છે, ત્યાં જાએ તમારો અધેાજ માલ ખપી જશે, વેપારીલેાકેા તે મનુષ્યની વાત સાંભળી ઘણા ખુશી થયા, અને શાલીભદ્રશેઠને ઘેર ગયા.
થા
ત્યાં સાક્ષાત્ ઇન્દ્રપુરીનું ભાન કરાવે તેવા, શાલીભદ્રશેઠના ઘરના દેખાવ જોઈ, વેપારીઓને પેાતાની ઈચ્છા પૂર્ણ થવાની આશા બંધાઈ, અને તેઓ શેઠનાં માતુશ્રી ભદ્રાઢાણી પાસે ગયા. કારણ કે શાલીભદ્રશેઠના ઘરના બધા