________________
૪૯૧
વ્હેવાર, શેઠના માતુશ્રી જ ચલાવતા હતા. શાલીભદ્રશેઠ, ઘરના કે વેપારના કશા કામમાં, ધ્યાન આપતા જ નહિ, તે તે ફક્ત ગયા જન્મમાં ઉપાર્જન કરેલા, પુણ્યાનુ ધિપુણ્યને ભાગવવામાં મસ્ત હતા.
તે મહાપુરુષને ખત્રીશ પત્નીએ હતી. તેમના પિતા ગાભદ્રશેઠ મરીને દેવ થયા હતા, પિતાના મરણ વખતે શાલીભદ્ર બાળક હતા. પુત્ર ઉપર રાગ હાવાથી દેવ થયેલા પિતાશ્રી ગાભદ્રો શાલીભદ્ર અને તેમની અર્ધાંગનાઓ માટે, પ્રતિદિવસ-પક્વાન્તથી ભરેલી તેત્રીશ, વસ્ત્રોથી ભરેલી તેત્રીશ અને આભૂષણાથી ભરેલી તેત્રીશ, એમ નવાણુ પેટીએ આપી જતા હતા, તેથી શાલીભદ્રશે અને તેમની પત્નીએ મનુષ્ય હાવાછતાં દૈવી સુખા ભાગવતાં હતાં. અને રાગ-રાગણી-ખદ્ધ નાટક ગીત-નૃત્ય અને ભોગવિલાસમાં, રાત કચારે પડી અને દિવસ કયારે ઉજ્ગ્યા, તે પણ ઘણીવાર જાણી શકતા નહિ.
ભદ્રાશેઠાણી પાસે શાલીભદ્રને, આવા સુખમય કાળ પસાર થઈ રહ્યો છે ત્યાં, રત્નકખલના વેપારીએ પેાતાના માલ લઇને હાજર થયા. શેઠાણીએ તેમને આદર આપ્યા, માલ જોયા અને મુખ-માખ્યા દામ આપી ખરીદ્દી લીધા, વેપારીઓ પેાતાના માલ વેચાઈ જવાથી, ઘણા ખુશી થતા, પાતાના સ્થાને ચાલ્યા ગયા.
આ બાજુ આ સેાળે કામળા, શાલીભદ્ર શેઠના ઘેર ખરીદાઈ ગઈ. આવા સમાચાર ઓૢપિકણુ રાજા શ્રેણિકના જાણવામાં આવ્યા. અને રાજાશ્રેણિકને વિચાર આવ્યે કે અહા ! આ શ્રેણી કેટલા માટે ધનવાન હશે! હું આખા મગધદેશના માલીક