________________
૪૭૮ જોઈએ ને ? જેમ થાઆરામાં સાક્ષાત્ દેખાતા હતા.
ઉ–ચોથા આરામાં પણ સાચા સાધુ પિતાની જાત, પિતાને જાહેર કરતા ન હતા. પરંતુ વિશિષ્ટજ્ઞાની પુરુદ્વારા સાચા અને ગુણી આત્માઓની ઓળખાણ મળતી હતી, અથવા તે તે કાળમાં, લોકોને ગુણ મનુષ્યની ચાહના વધારે હતી. તેથી અનુભવી મનુષ્ય દ્વારા, સાચા સંતની ઓળખાણ મળતી હતી.
પ્ર–ત્યારે શું? આ કાળમાં કઈને ગુણ કે ગુણી આત્માને આદર છે જ નહિ?
ઉ૦–લગભગ એમ જ છે. મોટાભાગે સર્વકાળમાં ગુણની પૂજા કરતાં, પુણ્યની પૂજા વધારે હોય છે. ત્યારે આ તે મહાભયંકર અધર્મ અને જુલ્માટથી ભરેલે, કલિકાળ વર્તાઈ રહ્યો છે. તેથી મેટાભાગના મનુષ્યને, ધર્મની જરૂર જ નથી. એટલે ધમ કે ગુણીની તારવણ કેણ કરે?
પ્રવ–માટે જ અમારો પ્રશ્ન છે કે, આ કાલમાં સાચા સાધુ હોઈ શકે ખરા?
ઉ૦–અમારે તે અનુભવ સાક્ષી પૂરે છે કે, અત્યારે વર્તમાનકાળમાં પણ સાચા સાધુ જરૂર મળી શકે છે, અત્યારે લાખની મીલ્કત અને મેટા પરિવારને ત્યાગ કરીને દીક્ષિત થયેલા સારા ત્યાગી, દશ-પંદર મુનિરાજે હૈયાતી ધરાવે છે. તથા ભરજુવાન અવસ્થાવાળા, વિશથી ચાલીશ વર્ષ સુધીની વયવાળા, લગભગ સો જેટલા ભાગ્યશાળી આત્માઓ, પત્ની અને પુત્ર પરિવારને ત્યાગ કરીને, સાધુ બનેલા અને નિર્મળ ચારિત્ર પાલી રહેલા, મહાત્માઓ અત્યારે પણ છે. મેટ્રીક થયેલા અને તેથી આગલ