________________
૪૮૧
પ્ર–મહાવિદેહક્ષેત્રમાં પણ સાધુ-સાધ્વી અહીંના જેવાં જ હોય કે તેમાં કાંઈ વિશેષતા ખરી?
ઉ–મહાવિદેહક્ષેત્રમાં સદાકાળ ચોથે આરે હોય છે. અને તેથી ત્યાં, અજિતનાથ પ્રભુ વિગેરે બાવીશ જિનેશ્વરના મુનિરાજોની જેવા, અતિનિર્મળ ચારિત્ર પાળનારા સાધુઓ હોય છે. તે મહાત્માઓ બધા ઊંચા સંઘયણ [મજબુત શરીર] વાળા હેવાથી, તેમનામાં સહન કરવાની તાકાત પણ, આપણું કરતાં અને ગુણ વધારે હોય છે. તેથી તેમના ચારિત્રમાં કશા દે લાગતા નથી.
પ્રવ–શ્રીવીતરાગના મુનિરાજે કેટલા પ્રકારના હોય છે?
ઉ–શ્રીવીતરાગના મુનિરાજને જ્ઞાનથી વિચારીયે તે તેઓ મતિ અને શ્રુતજ્ઞાનવાલા હોય છે. તેમાં કેટલાક અગ્યારસંગ વિગેરેના અભ્યાસી હોય છે, અને કેટલાક એકપૂર્વથી ચાવત્ ચૌદપૂર્વ સુધીના અભ્યાસી હોય છે. આ ચૌદપૂર્વના સૂત્ર અને અર્થ ભણેલા મુનિરાજે, શ્રુતકેવલી કહેવાય છે. અને તેઓ કેવલી ભગવંત જેવું જ વ્યાખ્યાન કરી શકે છે. કેટલાક મુનિવરે અવધિજ્ઞાનવાલા હોય છે. કેટલાક રાજમતિ અને વિપુલમતિ અને પ્રકારના મન પર્યાવજ્ઞાનવાલા હોય છે. કેટલાક કેવલજ્ઞાન અને કેવલદર્શનવાલા હોય છે.
પ્રહ– પૂર્વનું જ્ઞાન કેને કહેવાય? અને એનું પ્રમાણ કેટલું હોય છે?
ઉ૦–પૂર્વના જ્ઞાનનું પ્રમાણ એટલું બધું હોય છે કે, તેનાં પુસ્તક લખી શકાતાં નથી. પરંતુએક ઊભેલા અરાવત હાથી જેટલી સુકશાહી પલાળીને લખીએ તે, એક પહેલું
૩૧