________________
૪૭૧ દોષી કહે નિર્દોષી કહે,
પીંડપષી કહે કોઈ ઓગન જોઈ રાગ અરૂષ નહિ ચિત્ત જાકે,
તે મુનિ ધન્ય અહે જગમાંહી રા સાધુ સુસંત મહંત કહે છે, - ભાવે કહે નિર્ગથ પીયારે; ચર કહો ચાહે ઢોર કહે કોઈ
સેવ કરે કેઈ જાન દુલારે છે વિનય કરે કોઈ ઉચે બેઠાય ક્યું, - દુરસે દેખ કહો કેઈ જા; ધારે સદા સમભાવ ચિદાનંદ,
લોક કહાવત શું નિત્ય ન્યારે મારા ભાવાર્થ—જે આત્મામાંથી વિભાવ-દશા નાશ પામી છે અને સ્વભાવદશા પ્રકટ થઈ છે, એવા શ્રીવીતરાગદેવના મુનિરાજે શત્રુ અને મિત્ર પાર્શ્વમણિ અને પાષાણુમાં, સુવર્ણ અને કાદવમાં, રંક અને રાજામાં, માન અને અપમાનમાં, સમાનભાવ ધારણ કરનારા હોય છે અર્થાત્ આવા મહાપુરુ
ને જગમાં કેઈ શત્રુ કે મિત્ર હોતા નથી. જેમના મનમાં પારસ પાષાણને ભેદ હોતું નથી. રાજા અને રંક સરખા હોય છે. સેના અને કાદવમાં સમાનતા હોય છે. માન કે અપમાન, યશ કે અપયશની પડી જ નથી હોતી, તે મુનિરાજ જગતમાં ધન્ય છે. (૧)