________________
૪૭૩
ઉ—ઉપર જેટલું લખ્યું છે તે બધું શ્રીવીતરાગના મુનિરાજોના આચરણને લગતું જ વર્ણન છે. શ્રીવીતરાગના મુનિરાજોના ગુણની સમજણ પડે તે માટે લખ્યુ છે. અને અનતાં સુધી અપ્રાસંગિક ન લખાઈ જાય તેના પણ બનતા ઉપયાગ રાખેલ છે.
પ્ર—શું જૈનમુનિએમાં ઉપર લખવામાં આવ્યા છે તે બધા જ ગુણ્ણા હોય છે ?
=
આ પુસ્તક ઘણું મોટું થઈ જવાના ભયથી, શ્રીવીતરાગના મુનિરાજોના ગુણાનુ` પૂરૂ. વર્ણન લખી શકાયુ નથી. પરંતુ અમારી ભાવના પૂર્ણ થશે તે, ચરણસત્તરી અનેક સિત્તરી’ નામનું પુસ્તક લખવા ઈચ્છા છે. તેમાં શ્રીવીતરાગના મુનિપણાનું સ્વરૂપ બનશે તેટલું વિશેષ બતાવીશું, એટલે અહીં તા, વીતરાગના મુનિરાજોના સાવ ઘેાડા જ ગુણા મતાવ્યા છે.
પ્ર—શું જૈનમુનિએના જેટલા ગુણા ખતાન્યા છે તે બધા એક વ્યક્તિમાં હાઈ શકે ખરા ?
ઉ—શ્રીવીતરાગના સાચા મુનિરાજેમાં, જે ચુણા પ્રકટ થાય છે, તેનુ વણુ ન ખડીયા લેખણ કે જીવાથી થઈ શકેજ નહિં. જેમ સૂના પ્રતાપને કે ચંદ્રની શીતલતાને, સમુદ્રની ગંભીરતાને કે મેરુની ધીરતાને, કોઈ જોખીમાપી કે ગણી શકતું નથી, તેમ સ’પૂર્ણ આત્મસ્વરૂપને પામેલા મુનિરાજના ગુણા પણુ, અગણ્ય અને અમેય હાવાથી ગણી શકાય નહિ. પ્ર—આવા ગુણાને પામેલા કાઈ મુનિરાજો થયા છે. ખરા ?