________________
૪૫૦
“જેમ શશી ગ્રહગણે બીરાજે, મુનિપરિવારમાં, તેમ ગુરુ ગાજે,ચેલા! તેમ ગુરુ ગાજે. ગુરુના ચરણની સેવા ન ચૂકા, મત ગુરુને વિસારી મુકા, ચેલા ! વિસારી મુકેા લા ગુરુથી અળગા મત રહેા ભાઈ,
ગુરુ સેન્યે લહેશા ગૌરવાઈ, ચેલા ! લહેશે। ગૌરવાઈ, ગુરુ વિનયે ગીતારથ થારો,
વાંછિત શીવસુખ લખમી કમાશા, ચેલા!૦ ૫૧ના
અથ—જેમ ગ્રહ, નક્ષત્ર, અને તારાઓના સમુહમાં, ચંદ્રશેાલે છે. તેમ મુનિવરોના પરિવાર પણ ગુરુથી જ શેલે છે. સેા સાધુ હાય તેના એટલા પ્રભાવ નથી પડતા કે, જેટલેા ગુરુમહારાજના પ્રભાવ પડે છે. માટે આ લાક અને પરલેક અન્તે ભવના કલ્યાણના અથી સાધુમહારાજાએ એ ગુરુના ચરણકમલની સેવા ન જ મૂકવી જોઇએ. (૯) જો તમને ગુરુ બનવાની ભાવના હોય તે, ગુરુના ચરણની સેવા ચૂકશે નહિં, અને એક ક્ષણવાર, પણ ગુરુદેવને ભુલશે નહિં, વળી એક ક્ષણ પણ ગુરુથી જુદા રહેશેા નહિ. આવું વર્તન રાખવાથી તમે પેાતે ીતા બનશે। અને ગુરુસ્થાનમાં બીરાજમાન થશે અને આ સંસારની બધી સ`પત્તિએ પામી મુક્તિમાં પણ સુખપૂર્ણાંક જલ્દી પહેાંચી શકશેા. (૧૦)
શાન્ત–દાન્ત વિનયી–લાલુ, તપ-જપ-ક્રિયાવંત ચાલુ, ચેલા ! ક્રિયાવંત દયાલુ, ગુરુકુલવાસે વસતા શિષ્ય,