________________
૪૬૬
છે, તપસ્યા અને ત્યાગના પ્રતાપ, સૂર્ય જેવા તેજસ્વી હાય છે. (૧)
તેએ હિંસાદિ પાંચે મહાપાપાના બાહ્ય-અભ્યંતર ત્યાગથી અહિંસાદિ પાંચ મહાવ્રતા, આરાધનારા હોય છે, છકાયજીવાના રક્ષક અને ઉગ્ર વિહારી હેાય છે. અર્થાત્ શ્રીવીતરાગના મુનિરાજો, પેાતાનાં ઘરબારના ત્યાગ કરી, ગામ-નગરાદિ જુદાજુદા સ્થાનામાં વિચરે છે. તેપણુ રેલ્વે, વિમાન, મેટર, ઘેાડાગાડી, એલગાડી, ઘેાડા, ઊંટ, હાથી વગેરે વાહન વિના પગપાળા વિચરે છે. પગમાં પણ ચાખડી, ચ`પલ, બુટ, જોડાં, પગરખાં પહેરતા નથી. પેાતાના જરૂરી ખાજો પણ, પોતે જ ઉપાડીને ચાલે છે. તેઓ પાસે પૈસા કે ભાતું પણ રાખતા નથી, અને સમુદ્રની સફર વગેરે પણ કરતા નથી. (૨) પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરુપ અષ્ટ પ્રવચનમાતાની આરાધનામાં, જાગૃતિવાળા હાય છે. સદાકાલ ધર્મ ધ્યાનમાં મગન રહે છે અને દિનપ્રતિદિન શુભગુણેના સંચય કરતા કરતા મેાક્ષના માર્ગમાં આગળ વધ્યા કરે છે. (૩) તે મમતા અને અહુતાના ત્યાગી હાય છે. વેચવા-લેવાના એટલે લેવડ-દેવડના વ્યાપાર કરતા નથી, અને ખડ્ગધારા જેવું, દોષ વગરનું, ચારિત્ર આરાધે છે. (૪)
વળી તેઓ ચારિત્રની આરાધનામાં, ખાનપાનના અને બીજા તમામ ભાગને, રાગ સમાન સમજે છે. તેમ પેાતાના જ્ઞાન-તપસ્યા વિગેરે ગુણાના વખાણ કરતા નથી. વળી પાતે વિદ્વાન થયા હાય કે મહાતપસ્વી હેાય તે પણ, મનમાં જ પણ અભિમાન લાવતા નથી. (૫) તેઓએ ધન, ધાન્ય, કાંચન