________________
૪૫૩
પ્ર—ગુણુ હાય કે ન હેાય એ આપણે જોવાની શી જરૂર? વિનય કર્યાં કાઇના નકામે જાય ખરો ?
૩૦—નકામા જાય એટલું જ, નહી વખતે નુકશાનનું કારણ પણ બને. જેમ આંખને વાવી તેને ફરતી વાડ કરાય, તેને કયારેા કરાય, તેમાં પાણી રેડાય, તેની ખખર રખાય તેા આંખેા માટે થયા પછી ત્યાંથી પસાર થતા લેાકેાને ઠંડી છાયા આપે છે, વિવાહમાં તારણ ખાંધવા પાંદડાં આપે છે, તેનાં લાક્ડાં ઈમારતમાં કામ આવે છે, કેરીઓ આપે છે, મરવા આપે છે, ધણીને ધનવાન બનાવે છે અને દુનિયાને સ્વાદ આપે છે. આવુ ફળ ગુણીના વિનયનું સમજવુ'. પણ જો બાવળીયાભાઇની, કે એરડીખાઇની, પણ આંમાના જેવી સેવા કરવામાં આવે. અન્નેના ફરતી સરસ વાડ બનાવાય, કયારા બનાવાય, પાણી રેડાય અને ખબર પણ રખાય તેા, તે અન્ને મોટા થતાં જાય,તેમ તેમાં કાંટા ઉગવા લાગ્યા તે સુકાતા જાય, અને પવનના ઝાપટાથી, તે કાંટા આખા ચાગાનમાં ફેલાવા લાગ્યા અને નફામાં ઘરનાં બધાં માણસાને, આરડી અને ખાવળના કાંટાને સ્વાદ મળે. આવું ફળ નિર્ગુણીનું સમજવુ.
આ દૃષ્ટાંતથી આપણે સમજી શકીશું કે, આંખા જેવા ગુણી આત્માના વિનય કરવાથી, શરૂઆતથી સમાપ્તિ સુધી મધુરા સ્વાદ ચાખવા મળે છે. જ્યારે મેરડી કે ખાવળ જેવા, નિર્ગુણીના વિનય કરવાથી, લાભ તેા ન જ થાય, પરંતુ નુકશાન ચાક્કસ થાય છે.
આંહી સમજવા જેવું એક સિંહનું દૃષ્ટાંત
એક વિકરાલ સિંહ એક વનમાં રહેતા હતા. ત્યાં થઇને