________________
૪૫૭
ન માને, અને બધા જ સ્વમતિ કલ્પનાએ જિનાજ્ઞા માનવાને અને ડાળ કરે તેા. શાસનમાં અસમંજસતા ઉભી થાય, પાંચસેા સુભટાના નિર્દેયક ટાળા જેવુ' થાય, માટે મેક્ષના અર્થી આત્માએએ ગુરુદેવની આજ્ઞાને, શ્રીજિનેશ્વરની આજ્ઞા તરીકે સમજીને સ્વીકારવી જોઇએ.
પ્ર૦—ગુરુમહારાજાએ પણ સજ્ઞ નથી, એ પણ. આપણા જેવા છદ્મસ્થ છે. આપણી ભૂલ થાય અને ગુરુની ભૂલ ન થાય એ કેમ માની શકાય ?
ઉ॰—ગુરુમહારાજ પણ છદ્મસ્થ તે છે જ, પરંતુ આપણા કરતાં અનેકગુણા જ્ઞાની અને ગુણી છે, જેમ નિશાળના વિદ્યાર્થીઓ અને હેડમાસ્તર વચ્ચે મોટું આંતરૂ છે. તેમ આપણા અને ગુરુ મહારાજની વચ્ચે મોટું આંતરૂં છે. વિદ્યાર્થીએએ પણ, પેાતાના વિદ્યાગુરુને અર્જુન (પાંડવ) અને શ્રીચકુમાર વિગેરેની માફક, વિનય સાચવવા જોઈએ. તા પછી મેાક્ષના અથી શિષ્યાએ, ગુરુદેવને વિનય સાચવવા જોઇએ જ, એમાં દલીલ શી ?
જેમ વડા અધિકારીઓની નીચે રહેનારા સીપા પેાતાના અધિકારીઓની આજ્ઞા પાળીને, તે તે કામમાં નિપુણુતા મેળવી, ક્રમસર મેટા હાદ્દાઓ મેળવે છે. તેમ ગુરુ વિગેરે વડીલેાની આજ્ઞા પાળનારા સાધુએ પણ, તે તે શાસ્ત્રાનાં ઊંડા રહસ્યા સમજી, પન્યાસ-ઉપાધ્યાય-આચાર્યાદિ ઉચ્ચપદવીઓના ભાક્તા બને છે અને પ્રાન્તે માક્ષના અધિકારી થાય. છે. શું છે કે—
“સમક્તિદાયક ગુરુ તણા, પચ્ચુવયાર ન થાય;