________________
૪૬૩
અથવા કોઈ મનુષ્યને, કોઈ મનુષ્ય ઉપર દ્વેષ હોય, અને તેની મૂર્તિ કે ફેટ દેખે તે, તેને નાશ કરી નાખે છે. અથવા કેઈદેવની મૂર્તિને પણ નાશ કરી નાખે છે. વળી જેમ કાલ– શૌકરિનામના કસાઈએ પાડાઓનાં ચિત્ર બનાવી તેનો નાશ કર્યો હતે. અહિં અજીવને નાશ કરવાથી પણ અનુબંધ હિંસા લાગે છે. એટલે અજીવને નાશ પણ તીવ્ર ક્રોધાદિ પરિણામે લાવે છે, અને અનુબંધ-હિંસાના પાપ પાર્જનનું કારણ બને છે. માટે તેની પણ હિંસા મુનિને નિવારી છે.
દશપ્રકારના યતિ ધર્મ પામેલા-દશ પ્રકારની દયા પાળી શકે, સે થયા. દશ પ્રકારે દયા પાળનાર જ ચારસંજ્ઞાઓને જીતી શકે, ચારસો થયા. ચાર સંજ્ઞાને જય કરનાર, પાંચ ઇન્દ્રિયને વશમાં રાખી શકે, બે હજાર થયા. પાંચ ઈન્દ્રિય વશમાં તેને જ થયેલ હોય, જેના મન-વચન-કાયા નિરવદ્ય હાય, છહજાર થયા, અને જેના મનવચન-કાયામાંથી, પાપ નાશ પામ્યાં હોય, તેવા મહામુનિરાજે ને, કારણ–કરાવણ -અનમેદનનાં પાપ પણ જરૂર નાશ પામ્યાં જ હોય. અઢાર હજાર ભેદ થયા. આ અઢારહજાર શીલાંગ કહેવાય છે.
જગતના પ્રાણીમાત્રને કણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય રસનેંદ્રિય અને સ્પર્શેન્દ્રિય આ પાંચ ઇન્દ્રિયની પરાધીનતાથી મહાપાપે બંધાય છે. વલી આ પાંચ ઇન્દ્રિયેથી, અનુકમે આહારની, મિથુનની, પરિગ્રહની અને ભયની લાગણીઓ એટલે સંજ્ઞાઓ જીવને ચાલુ રહ્યા કરે છે. અને તે કારણથી મન, વચન અને કાયાનાં પાપ ચાલુ રહે છે. અને તે પોતે સ્વયં કરે છે. બીજા પાસે કરાવે છે અને કઈ કરે તેની પિતે