________________
४४८
સ્વપરને આનંદ ઉપજે છે, શ્રુતજ્ઞાનથી જગતના પદાર્થો-જીવ, અજીવ, પુણ્ય, પાપ વિગેરે સમજાય છે, તપસ્યાથી આત્માના વિકારે મરી જાય છે, અને સારા આચાર પાળવાથી, જીવદયા, પાંચમહાવ્રત અને પિંડવિશુદ્ધિ વિગેરે ઉત્તરગુણ વિકાસ પામે છે. આ ચારે મેટા ગુણે છે તેમાં પણ વિનય માટે ભાઈ છે, અને બાકીના ત્રણ તેના નાના ભાઈઓ છે. જેમ મૂળ મજબૂત હેય તે હજાર શાખા-પ્રશાખાઓ વિસ્તરે છે. તેમ એક વિનય મજબૂત હોય તે બધા ગુણે ઘણું વિસ્તાર પામે છે. (૫-૬) “ગુરુમાન-વિનયથી લહેશે સાર, જ્ઞાન, ક્રિયા, તપ, જે આચાર; ચેલા! જે આચારા ગરથ પખે છમ ન હૈયે હાટ; વિણ ગુરુવિનય તેમ ધર્મની વાટ; ચેલા ગુરુ નાને ગુરુ મોટો કહીએ, રાજા પરે તસ આણ વહીએ; ચેલા આણા વહીઓ અલ્પકૃત પણ બહુશ્રત જાણે, શાસ્ત્રસિદ્ધાન્ત તેહ મનાણે, ચેલા! તેહ મનાણે હતા
અર્થ–ગુરુમહારાજના બહુમાન અને વિનયથી જ્ઞાન, ક્યિા, તપ અને આચારને સાર એટલે રહસ્ય સમજી શકાય. છે. કહેવત છે કે, ગરથ એટલે પિસા વગર જેમ દુકાન કે વેપાર થઈ શક્તા નથી, તે જ પ્રમાણે ગુરુના વિનય વગર ધર્મને માર્ગ જડતું જ નથી. (૭) કહ્યું છે કે –
“માનાદિ મહાશત્રઓ, નિજદે ન મરાય;