________________
४४७
એકાગ્રચિત્તથી કઈ જીવ ફક્ત એક જ દિવસ દીક્ષા પાળે તે, મેક્ષમાં જ જ જોઈએ, કારણવશાત્ ન જઈ શકે તે તે વૈમાનિકદેવ ચક્કસ થાય. પૂર્વ પુરુષેએ કહ્યું છે કે,
“માગરમાપિતા સેવા-સંયમી૬ થત ર૪ . અન્નકૂર્તમાન, તપુના સર્વાંગમાત્u ? ”
અર્થ–આખી જીંદગી એટલે કેડપૂર્વના આયુષ્યવાલે આત્મા, ઉંચામાં ઉંચે શ્રાવક બની, ધર્મ આરાધના કરે, તેના કરતાં પણ શ્રીવીતરાગની સંપૂર્ણ આજ્ઞાને પાલક સાધુ, જે અંતમુહૂર્ત સાધુપણું પાલે તે, તે પણ તેટલી જ કર્મનિર્જરા કરી શકે છે, મતલબ કે ભગવાન વીતરાગની આજ્ઞા વિના ધર્મની આરાધના તે ફેતરના પુળા જેવી છે.
વિનય–શ્રત-તપ વલી આચાર, કહીએ સમાધિનાં ઠામ એ ચાર, ચેલા. ઠામ એ ચાર,
વલી ચાર ચાર ભેદ અકેક; ગુરુમુખથી સમજે સુવિવેક,
ચેલા ! સમજે સુવિવેક, પા તે ચારેમાં વિનય છે પહેલે, ઈમ વિનયવિણ,ભાખે તે ઘેલે ચેલા! ભાખે તે ઘેલે,
મૂલ થકી જેમ શાખા કહીએ ધર્મક્રિયા તેમ, વિનયથી લહીએ,
' ચેલા વિનયથી લહીએ, દા અથ વિનય, શ્રત, તપ અને આચાર આ ચાર આચરણુએથી, આત્મામાં સમાધિ પ્રકટે છે અર્થાત્ વિનયથી