________________
૪૪૫
તે આપણા જેવાની શી દશા?
ઉ–ગુણ પ્રકટ થવા એ એક જુદી ચીજ છે, અને જગતના અજ્ઞાની દ્વારા પૂજાવું એ જુદી વાત છે. કેટલાક સર્વગુણસંપન્ન કેવલી ભગવંતે પણ, જગતમાં બીસ્કુલ પૂજાય. વગર જ, મેક્ષમાં ગયા છે. અને કેટલાક હજાર દેના. ભંડાર, ગોશાળા જેવા, કોડો માણસ દ્વારા પૂજાયા પણ ખરા. અને ચારે ગતિના ભ્રમણમાં પટકાયા પણ ખરા?
પ્રવે–તે. પછી જેને ઘણા ભક્તો હેય, ઘણું સેવકે. હોય, એનું કલ્યાણ થાય એવું ચોકકસ નહી જ ને?
ઉ–જેને ઘણું ભક્તો અને ઘણું સેવક હોય, તેનું કલ્યાણ થવાનું એ ચક્કસ નહિ જ. પરંતુ જે ભકતેમાં ભાનભૂલા થઈ જવાય, અકલ્યાણ ચક્કસ થાય એમાં શંકા નહિ.
પ્ર–ગુરુપરતંત્રતા સિવાય સાધુદશા શોભે નહિ, એનું કારણ શું?
ઉ૦ શ્રીજૈનશાસનમાં આજ્ઞાની જ મુખ્યતા છે. આજ્ઞા વિના બધાં જ કિયા-અનુષ્ઠાનો અલુણા અનાજ જેવાં છે. જ્ઞાનીઓએ શ્રાવકેના છત્રીશ કૃત્યમાં પણ પહેલા કૃત્ય તરીકે એજ બતાવેલ છે કે,
_ 'मन्ह जिणाणं आणं' અર્થ–શ્રીજિનેશ્વરદેવની આજ્ઞા માને. વલી કહ્યું છે કે, "आणाए तवो आणाए संजमो तह य दाणमाणाए। માળાનો ધમો પઢારપુત્યુa gવાદ ૨ ” ,
અથ–જગતમાં જેટલા તપના પ્રકાર છે તે બધા, વીતરાગની આજ્ઞાપૂર્વક કરાય તે જ, તે સાચી નિર્જરરૂપ