________________
શું બ
પ્રવઆ મુનિનું કુલવાલક એવું નામ શાથી થયું?
ઉ–આ મુનિ મેટા તપ કરીને, નદીના કિનારા ઉપર ધ્યાનમાં ઉભા રહેતા હતા. “નદીમાં પૂર આવશે તે પિતે પૂરમાં તણાઈ જશે એવી દરકાર રાખ્યા વગર ધ્યાનમાં અડગ રહેતા. કેઈક દેવે મુનિના ધ્યાનથી આકર્ષાઈને, નદીકાંઠે આવી નદીને પ્રવાહ વાળીને, દુર ખેસવી નાંખે. આ બનાવ જોઈને વગડામાં આવનારા, કઠીઆરા વિગેરે લોકોએ, આ મુનિનું ‘કુલવાલક' (નદીને પ્રવાહ વાળનાર) એવું નામ પાડ્યું.
પ્રઢ-દેવતાઓ જેમના તપથી આકર્ષાઈને નદીના પ્રવાહને ખેસવી નાખે. આવા તપસ્વી સાધુ મરીને, દુર્ગતિએ જાય તે શું બનવા પેગ છે?
ઉદ-દેવતાઓ પણ મૂલ તે છઘસ્થ જીવ છે. એટલે આપણી જેમ અલપઝાની છે. આપણે જેમ કેઈની તપસ્યાને કે જ્ઞાનને વિશેષ ગુણ જોઈને, તેના ગુણમાં ઘેલા બનીએ છીએ, તેમ દેવ પણ તત્કાલ ગુણ દેખી, તેમની સેવા-ભક્તિ કરનારા થાય છે. પરંતુ ભક્તોની ભક્તિના બળે, પૂજ્ય પુરુષનું કશું કલ્યાણ થતું નથી.
પ્ર–શું દેવતાઓના પણ પૂજ્ય બનેલા આત્માઓ પાછા પડી જાય ખરા?
ઉ૦-–સર્વજ્ઞ ભગવાન સિવાય સાચી પરીક્ષા કેઈ કરી શકતા નથી. એટલે “અમુકના પૂજય થયા માટે પતન ન થાય એ કેઈને ઠેકે મળતું નથી.
પ્રવે-હજારે, લાખે કે કોડના પૂજ્ય બનેલા પણ, સંસારમાં ભ્રમણ કરી, અનંતા દુઃખ ભેગવનારા થતા હોય
તાવે છે. મત ગમત સલાભ