________________
૪૪૬
ને આપનારા થાય છે. સંજમના બધા જ પ્રકારો પણ, ભગવાન વીતરાગની આજ્ઞાપૂર્વક જ વાન અને છે, તેમ જ દાન અને ઉપલક્ષણથી શીલ આદિ બધા જ ધર્માં, વીતરાગની આજ્ઞાપૂર્વક કરાય તેા જ તેનું યથા કુલ પ્રાપ્ત થાય છે.
પ્ર—આપણે બધા. ઉપવાસ વિગેરે તપ કરીએ છીએ, એ બધા તપ સાચા ગણાય નહિ ?
—સાચા તપ ન ગણાય એમ કહેવાની સજ્ઞ સિવાય કોઇની તાકાત નથી, પરંતુ તપનું લક્ષણ શાસ્ત્રામાં આ પ્રમાણે બતાવ્યું છે,
|
“હ્રષાવિષયાદાર-ત્યાનો પત્ર વિધીયતે। સવાલ: લવિજ્ઞયઃ, રોષ બંધનર્જ વિદ્યુ: || શ્ ॥” અથ—ાધાદિ સાલ અને હાસ્યાદિ નવ, એમ પચ્ચીશ કષાયાને ત્યાગ હાય, પાંચ ઇન્દ્રિયના ત્રેવીશ વિષયને ત્યાગ હાય, અને અશન, પાન, ખાદિમ અને સ્વાદિમના ત્યાગ હાય, એમ ખાવન પ્રકારના જે દિવસે ત્યાગ હેાય તે દિવસે ઉપવાસ ગણાય, તે બાવન પકી ઘેાડા પણ ન હેાય, તેા ઉપવાસ નહિં પણ ઢારલાંઘણુ ગણાય છે. ખસ, આ વિષય-કષાયના ત્યાગપૂર્વક થતા, આહારના ત્યાગને જ, શ્રીવીતરાગની આજ્ઞાપૂર્વકના તપ કહેવાય છે. એમ, સજમ એટલે ચારિત્રમાં પણ સમજવુ'. એટલે માત્ર વેશ પહેરવાથી કલ્યાણ થાય છે. એ ખરાખર નથી. હ્યું છે કે,
“एगदिवसंपि जीवो, पवज्जमुवागओ अनन्नमणो । जइ नवि पावर मुक्खं, अवस्स वेमाणिओ होइ ||१|| " અ— ભગવાન વીતરાગદેવની સંપૂર્ણ આજ્ઞાપૂર્વક,