________________
૪૩૪
હથીયારાના રૂપમાં, લેાતુ" જગતના નાશ કરે છે. પશુ અને મનુષ્યા, લેાઢાથી કેટલા કપાણા, તેની સખ્યા જ્ઞાનીએ પશુ ગણાવી શકે નહિ. જ્યારે સાના-ચાંદીએ, કાઈ ના અપરાધગુન્હા કર્યાંના દાખલા બહુજ ઓછા મળશે. નરમાશ, સજ્જનતા આદિ ઉત્તમ ગુણાથી, અત્યારે સાનાની કિંમત એક મણની લગભગ દોઢ લાખથી પણ વધારે ગણાય છે,જયારે લાઢાની કિંમત ચાર-પાંચ રૂપિયા થાય છે. કોઇ ગૃહસ્થના ઘરમાં, શેરખશેર સેાનું હાય તેા પણુ,તે માગુસ ભાગ્યશાળી લેખાય છે. અને લાતું ભલે હજાર મણ હાય, તે પણ તે માણસ ખાપડા અને અભાગીએ કહેવાય છે. તેમ સેાના જેવા નમ્ર શિષ્ય એક જ હાય, તે ગુરુ ભાગ્યશાળી ગણાય છે, અને લેાઢાના જેવા કજીયાળા દશ શિષ્યા હાય તેા પણ, તે ગુરુનું લેાહી ઉકાળે છે.
આ બધા વર્ણનથી એમ નક્કી થાય છે કે, જે સાધુ મુનિરાજમાં વિનય, નમ્રતા અને સજ્જનતા વિગેરે ગુણા આવેલા હાય, તે એકલા રહેવા વિગેરેની વાયડી વાર્તા કરેજ નહિં. વિનયી આત્મા જરૂર મેડા-વહેલા જ્ઞાની અને છે, પાતાના પરિવારમાં વ્હાલા થાય છે, અને અન્ય સમાજમાં પણ આબરૂ મેળવે છે. માટે આત્માના અભ્યુદય ઇચ્છનાર સાધુ-સાધ્વીએ પેાતામાં વિનય-નમ્રતા, કોમળતા-મૃદુતા આદિ ગુણા જલદી આવે એવા ઉદ્યમ કરવા જોઇએ.
પ્ર૦—ભગવાન વીતરાગના શાસનમાં,તરવાના માર્ગ ઘણા છે, તેા પછી શું એક વિનય ન હોય તે ન તરી શકાય ?
ઉ—સાકર, દ્રાક્ષ અને શેરડી વિગેરેમાં ખીજુ મધું હાય. ફ્ક્ત મધુરતા જ ન હોય, સુવર્ણમાં અને ચાંદીમાં ફક્ત