________________
૪૩૨
હરિજનતા હાર્યાં ભલા, જિતન દે સ ંસાર; હાર્યા હરિકા મીલત હૈ, જિત્યા નરક માઝાર,” મરૂદેવીમાતાના આત્મા, ગયા જન્મમાં કેળનું ઝાડ હતું, તેની જોડાજોડ કંથેરનું ઝાડ (કાંટાવાળું એક ઝાડ) ઉગ્યુ હતુ. કંથેરના ઝાડે, કેળના ઝાડને, પેાતાના કાંટા લગાડવાનું, ચાલુ રાખ્યું. ત્યારે કેળના ઝાડે તેના માર સહન કર્યાં, કથેરીના ઝાડના જીવ મરીને, સ'સારમાં ક્યાં ગયા તેનેા પત્તો જ નથી. જ્યારે માર સહન કરનાર કેળના જીવ, મરણ પામીને મરૂદેવી– માતા થઈને, મનુષ્યનાં મહાસુખા ભાગવી, જગત પૂજ્ય જિનેશ્વરદેવનાં માતા બની મેક્ષમાં પધાર્યાં.
કાઈ કવિવર પણ ફરમાવે છે કે,
“ જો તાકા કાંટા જીએ, તાર્કા તુ એ ફુલ; તુઝકા ફુલકા ફુલ હૈ, ઉનકા કાંટા શુલ,” અર્થ--તારા માર્ગોમાં જે કાંટા નાખી જાય, તેના મામાં પણ તારે તે ફુલ જ વેરવાં. કારણ કે, તને તે એ ફુલનાં ફુલ જ મળવાનાં છે. એને ખીચારાને તો કાંટા મળવાના છે. દુનિયામાં પણ પ્રશ્ન છે કે, ગાળા દેનાર અને ખાનાર એમાં સજ્જન કાણુ ? આખું જગત એક જ કહે છે. કે, દેનાર નહિ પરંતુ ખાનાર
પ્ર—ત્યારે ઘણા બીકણુ એ સંતપુરુષ કહેવાય ? અને સદા ખાતા રહે તે જ ઊંચા પુરુષ લેખાયને ?
---
આપણી વાત ચાલે છે. સાધુપુરુષાની, રણાંગણની, વેપારીવર્ગની કે ઘરમાં ધાડપાડુ પેઠા હેાય એવા, ગૃહસ્થની વાત નથી. એ ધ્યાનમાં રાખવુ` જોઇએ ! એટલે સાધુપુરુષાએ