________________
૪૩૦
કે એટલા બધા પરિશ્રમ કરવા પડે
ઉ—જેમ છોકરા વીશ વર્ષ કે તેથી વધારે વર્ષ સુધી ભણીને મેટ્રીક, ગ્રેજ્યુએટ, એમ. એ. કે ગમે તે લાઇનના અભ્યાસ કરે છે, તેમાં ટાઈમ, શરીર અને પૈસા, ત્રણેને બરબાદ કરે છે. હવે જો ખારવર્ષના છોકરા, તુરત જ કાઈ પાનવાળા કે હાર્ટલવાળાની દુકાને નાકરી રહી જાય તે, ઉપરના માણસની માક, સમય, શરીર, અને લક્ષ્મી ત્રણેને બચાવ થવા સાથે, કમાણી શરૂ થાય છે. આમ કરવું વ્યાજખી ખરૂ ંને ? ભલે એકએ મૂર્ખ મનુષ્ચા હા પાડે, પરંતુ સેંકડે ૯૮ ટકા ‘ન’કાર જ સંભળાવશે. તેમ કરવાથી, ખરવ માં કમાવા નીકળેલા છેકરા, આખી જીંદગી, માર રૂપીયાના પગારથી આગળ કમાઇ શકતા નથી. તે જ પ્રમાણે, સાધુબનીને તુરત જ ઉપદેશ આપવા નીકળનારા પણુ, સુંઠના બેચાર–ગાંઠીયા લાવીને, ગાંધી અનતારા જેવા જ છે.
જ્યારે ફાગણ માસમાં આંબા ફળવા માંડે છે ત્યારે, એક આંબા ઉપર સેંકડો નિહુ પણ હજારો ફળાના ગુચ્છા લાગ્યા હાય છે, આંખાના માલિક ગરીબ હોવા છતાં, તેને તેડતા નથી, પરંતુ ખરી પડે તેને જ લઈ લે છે. ફાગણ-ચૈત્રમાં ગરીબ આંબાવાળા, કાચા માર ઉતારી લે તે, બે ચાર મણ ઉતરે, તેને વેચે તે પન્નર-વીશ રૂપીયા ઉપજે, પણ જો આંખાને પાકવાની પૂર્ણ તક આપે તો, કાચી કેરીએ પામ્યા પછી પચાસ, સે મણુ પણ થાય, અને તેના હજાર, બે હજાર રૂપીઆ પણ ઉપજે. અહીં કાચી કેરી વેચી ખાવી તે મૂર્ખાઈ છે, પણ પાકવા દેવી તે જ ડહાપણુ-ભરેલુ' ગણાય, તેમ ગુરુદેવાની પરાધીનતા