________________
૪૩૫
ચળકાટ ન હાય, હીરામાં ફક્ત પાણી જ ન હાય, ચંદ્રસૂર્યમાં ફક્ત પ્રકાશ જ ન હેાય, શરીરમાં ફક્ત મસ્તક જ ન હાય, કેાઈ ગુણુવંતી સ્ત્રીમાં ફક્ત બ્રહ્મચર્ય જ ન હેાય, કાઈ ઉત્તમ આત્મામાં ફક્ત સજ્જનતા જ ન હાય, વેપારીને ફક્ત આખરૂ જ ન હાય, રાજાની ફક્ત આજ્ઞા જ કાઈ પાળતું ન હાય, બહુ રુપાળા માણસને ફક્ત એકલું નાક જ ન હાય, કાઈ માટા પરિવારવાળા ઘરમાં ફક્ત પુરુષ જ ન હાય, કોઈ સુશેાભિત શહેરમાં ફક્ત કોઇ માણસ જ ન હેાય, જેમ આ બધાં તદ્દન નકામાં અને હસી કાઢવા ચેાગ્ય છે, તેમ વિનયગુણુ ન હેાય તેા, તરવાના બધા માર્યાં નકામા જ છે. વિનય વિનાના કોઈ માગેર્યાં તારી શકતા જ નથી. ઉપરની તમામ વસ્તુઓને એકેક વસ્તુના અભાવ, તેની મૌલિક સ`પત્તિના અભાવ સૂચવે છે, તેમ વિનય ગુણના અભાવ આત્મામાં તમામ ગુણુને અભાવ સૂચવે છે. માટે વિનય-ગુણવાળા આત્મામાં, બીજા ગુણાન હાય તે પણ મેાડાવેલા જરૂર આવે છે, અને વિનયગુણ્ વગરના મનુષ્યમાં, વખતે કાઈ ગુણ આવ્યા હાય, તેા પણ પાછા ચાલ્યા જાય છે. દશવૈકાલિકસૂત્રમાં સાધુને વિનયગુણ સમજાવવા માટે આખું નવમું અધ્યયન ખતાવ્યું છે, તેનેા ટુક ભાવ ખતાવનારાં થાડાં પદ્યો લખુ છું.
[શત્રુંજય જઇએ લાલન, શત્રુજય જઇએ-એ દેશી ] “વિનય કરેજો ચેલા ! વિનય કરેજો, શ્રીગુરુઆણા, શીશ ધરેજો, ચેલા ! શીશ ધરેજો, ક્રોધી માની ને પરમાદી,
વિનય ન શીખે, વલી વિખવાદી;