________________
૪૩૩
સ'તપુરુષાએ, અથવા પરલેાક બગાડવા ઇચ્છા ન હેાય તેણે, પાપથી ચાક્કસ ડરતા રહેવુ જ જોઇએ, અને પાપથી ડરે તે જગતથી ડરે એમાં ખોટુ શુ છે ?
બીજી વાત એ પણ છે કે, જેમ જેમ આત્મા પાસે જોખમદારી વધતી જાય, તેમ તેમ સાવધાનતા પણ્ વધારવી જોઇએ, આખી દુનિયાના કાયદો છે કે, ધનવાના મધ્યમજારમાં જ રહે છે, એવાઓનાં રહેઠાણ-રહેવાનાં ઘરે, ગામની મધ્યમાં જાય છે, તેનુ' કારણ એ જ કે, તેની પાસે માલ-મીલ્કત હાય છે. તે જો ગામ બહાર નિરાધાર રહે છે તેા, જરૂર લુટાઈ જવાના ભય રહે, અને બીજી બાજુ વાઘરી, બજાણીયા, ઢેઢ, ચમાર, ભંગી આદિ નિર્ધન કામ-જાતિએ ગામની બહાર– ગામથી છેટા વસે છે. કેમ કે તેઓ નિન હાય છે, એટલે તેમને લૂટાવા, ભય ખીલકુલ છે જ નહિ. વળી સાનું-ચાંદી સદાકાળ બીતાં જ રહે છે. તેઓને પેાતાને ચારાઈ જવાના ભય હાવાથી, તીજોરીમાં છુપાઇને રેવું પડે છે. લેાઢા વગેરે હલકી ધાતુઓને નિડરતા હોય છે. એમને કોઇના ડર નહાવાથી, તે ગમે ત્યાં પડ્યાં રહે છે. લેાઢાની કાષ વિગેરે વગડામાં પણ નિડરપણે એકલી રહે છે, અને સેાનાની કટકી ખજારમાં પણ એકલી રહે તા ચારાઈ જાય છે.
વળી સેાના—ચાંદીમાં નરમાસ પણ ખૂબ છે, તેથી તેઓને લાતું હેરાન કરે છે, પરંતુ સેાનું લેાઢાને હેરાન કરી શકે જ નહિ, કારણ કે લેાઢામાં ભારાભાર દુર્જનતા ભરેલી છે. લાતુ આખા જગતનું લેાહી પીવા સરજાયું છે. ચપ્પુ, છરી, તરવાર, આણુ, ભાલેા, ખરછી, ધારીયું, મુગર, ગદા, ભીંઢીપાલ, વિગેરે
૨૮