________________
૪૧૭
प्रलेष्मणे शर्करादानं, सज्वरे स्निग्धभोजनं । एकाकित्वमगीतार्थे, यतावञ्चति नौचितीम् ॥३॥ जिनप्रत्येकबुद्धादि-दृष्टान्तान् नैकतां श्रयेत् । न चर्मचक्षुषां युक्तं, स्पद्धितुं ज्ञानचक्षुभिः ॥४॥ शाकिनीवदविरतिरथानार्याऽप्रिया सदा । ग्रासाय यतते यस्य, स एकाकी कथं भवेत् ॥५॥ पंचाग्निवदसंतुएं, यस्येन्द्रियकुटुंबकं । जीवं दहत्यसंदेहं, स अकाकी कथं भवेत् ॥६॥"
અર્થ–રાગદ્વેષાદિ અપાય-વિઘોથી મહા વિષમપંચમકાલમાં રત્નત્રયીના આરાધક મુનિવરેને એકલા રહેવું તે કુશળતાને માટે થતું નથી પરંતુ પતનનું કારણ બને છે. (૧) એકલા રહેનાર મુનિને કશું પુણ્ય બંધાતું નથી, કારણકે જેમ શ્રાવકપણામાં મહામુનિરાજને દાન દેવાથી શાલીભદ્રના આત્માને મહારિદ્ધિની પ્રાપ્તિ અને મેક્ષનુ નિકટપણું થયું. તેમ મુનિવરને પણ જ્ઞાની, ધ્યાની, તપસ્વી, પ્લાનાદિની વૈયાવચ્ચ કરવાથી સંદિપેણ આદિની પેઠે મહાપુણ્ય બંધાય છે, પરંતુ એકલાને વૈયાવચ્ચ કે ભક્તિને લાભ થતું નથી, જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી, એક્લાને સુગતિ મળવી દુર્લભ છે તે પછી, મેક્ષ તે મળે જ શી રીતે? અર્થાત્ ન જ મળે. (૨) જેમ લેગ્સના-સળેખમના રોગવાળાને સાકર ખવરાવવી, તથા તાવના રેગીને, સ્નિગ્ધ-માદક ભોજન ખવરાવવું, તે, તેના અહિતના માટે થાય છે, તેમ અગીતાર્થ સાધુને એકલા વિહાર કરે, તે પણ મહા અહિતકારી બને છે. (૩) શ્રીજિનેશ્વરેદેવનાં અને નમિરાજર્ષિ જેવા પ્રત્યેકબુદ્ધોનાં દષ્ટાંતે આગળ ધરીને, આપણા જેવા અલ્પજ્ઞાનીઓએ, એકલા
२७