________________
૪૨૫
દિવસ ટકથા કરે તે કેમ ખમાય ?
—ટાકણી પુણ્યશાળી જીવને સાંપડે છે. જેમ પથ્થર ઘણી જાતના હાય છે, એમાંથી જેનામાં ટાકણી-ટાંકણાં ખમવાની તાકાત જ ન હાય, તેમને તેા સીધા ભઠ્ઠીમાં નાખવામાં આવે છે. એટલે તે અગ્નિમાં ખળીને તેના ચુના ખનીજાય છે. અને જે પધ્ધામાં, ટાકણી એટલે ટાંકણા ખમવાની તાકાત હાય છે, તેઓ ઈમારતામાં ગાઢવાય છે અને હજારા વર્ષ જીવે છે. તેમાં પણ આરસના પાષાણને, વધારે ટાંકા લાગે છે, પરંતુ તેથીતેા તે કાંતા રાજાએના મહેલમાં અથવા દેવ'દિરામાં ગોઠવાય છે, એથી પણ વધારે ટાંકણાં સહન કરનાર પથ્થર, પાતે દેવ બને છે, [દેવની મૂર્તિ થાય છે.] અને તેને હુજારા, લાખો, ક્રોડા મનુષ્યા. પૂજે છે, પગે લાગે છે અને હજારો વર્ષે તે પથ્થર આબાદી અનુભવે છે.
હુંમેશાં ઉચ્ચ વસ્તુઓને જ ટાંકણાં કે હથેાડા ખાવા પડે છે, સેાનું કે ચાંદી કપાય છે, ગળાય છે, કુટાય છે, જતેડા સાંસરા નીકળે છે. તેથી તેના દાગીના અને છે, અને ાજા– મહારાજાઓના શરીર કે મસ્તક ઉપર બિરાજવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરે છે, જ્યારે ઈંટાળા-પાણા મીચારા આખી જીંદુગી એડાળ સ્થિતિમાં અથડાયા કરે છે.
અનાજમાં આાજરીને બહુ ઓછી હેશનતિ છે, તેની કીંમત પણ પામીના જેવી છે. ઘરમાં કોઈ મહેમાન આવે તા, ખાજરીને કોઈ યાદ કરતું નથી, પણ ઘઉંને યાદ કરે છે. જો કે એને લેાકે પલાળે છે, દળે છે, મેદો કરે છે, કણેક આંધીને મસળે છે, કુટે છે, અનેક રીતે હેરાન કરે છે, છતાં