________________
૪ર૭
અને ઘઉંને દાણે મોટો છે, જગતમાં મોટાના પક્ષમાં બધાં ઊભાં રહે છે, નાનાને ભાવ પૂછાતા નથી. કેમ આ વાત ખોટી છે?
ઉ– ભાઈ ! જગતને નાના–મેટાને જરાપણ પક્ષપાત છે જ નહિ. અને હેત પણ નથી. જેનામાં સહનશીલતા. આવે છે, તે જ મોટા બને છે. ચણે માને છે અને વાલ મેટ છે, ચણામાં સહન કરવાની તાકાત છે, એને લેકે ઉંના પાણીમાં પલાળે. છે, ભરડે છે, સુપડામાં નાંખીને ઝાપટે છે, દળે છે, ત્યારબાદ કણેક બનાવીને ખુબ શું છે, કચરે છે, પછી ઉછળતા ઘીમાં તળે છે, ફેર પાછો મેઘરીના મારથી કુટે છે, ત્યારે જ તેના મતીયા, મોતીચૂર, મેહનથાળ, મેસુબ, મગદળ વિગેરે મહા પકવાન બને છે. તેમાં ઘી, સાકર, કેસર, બદામ, પીસ્તા-ચારેલી વગેરેને ભળવું પડે છે, ત્યારે તે મહાપુરુષના ભેજનમાં ઉપયોગી થાય છે. ત્યારે વાલભાઈ મેટા છે, પણ એનામાં સહન કરવાની તાકાત ન હોવાથી, એને કઈ દળતું-ભરડતું, ખાંડતું-કુટતું નથી, એ બંદા પ્રાયઃ આખા ને આખા રહે છે. તેથી તે પિતાને માટે માનવા છતાં, જગત પાસે એની કીંમત નથી. આ બધી વાતો થઈ જડપદાર્થની. હવે મનુષ્યની વાત વિચારીયે.
અત્યારે અને ભૂતકાળમાં પ્રાયઃ કેલી, વાઘરી, હેત, બજાણીયા, ભીલ, ભગી ભરવાડ, રબારી, કુંભાર, કણબી વિગેરે હલકી કેમના મનુષ્ય–પોતાના બાળકોને ભણાવતા નથી. બાળકે પણ ભણતા નથી, તેમને માસ્તરનાં કટુ વચને ખમવાં પડતાં નથી, નેતરની સોટી કે આંકણીના માર ખાવા પડતા