________________
४२७
ભક્તિ-મીઠી નજર હોય છે. તેવા સાધુનું મરણ પણ બગડતું નથી. મરણ વખતે તેને સેવા, દવા, પરેજ આદિના સાધન સંપૂર્ણ મળવાથી, તેને દુર્બાન કરવાના પ્રસંગે આવતા નથી. ગુરુકુળવાસી સાધુને, મરતાં અનેક પ્રકારની નિર્ધામણાઓ મળે છે. ગુરુકુળવાસી સાધુ, આ ભવમાં સદાચારી રહે છે. અને બેધિબીજ સમક્તિ પામે છે. અલ્પભવી બને છે અને અલ્પકાળમાં મોક્ષગામી થાય છે.
જુદી ગેચરી કરવાથી થતા દેશે પ્ર–ઉપર જણાવ્યું કે, સમુદાયમાં-માંડલીમાં ગોચરી થાય છે. પણ કેઈ સાધુ સમુદાયમાં રહીને, માંડલીમાં એટલે બધાના ભેગી ગોચરી ન વાપરે, અને પિતાની જુદી લાવીને વાપરી લે તે શું હરકત? કારણ કે તેમ કરવાથી કેઈની સાથે ઝગડે–વઢવાડ થાય નહિ વળી ઝટ પરવારી જવાય.
ઉ–સમુદાયમાં રહીને કારણસર એટલે કોઈ વખત શરીરના કારણે કે, ગુર્નાદિની આજ્ઞાવિશેષના કારણે, સમુદાયથી જુદું વાપરવું પડે તે એક અપવાદ છે. તે સિવાય સમુદાયમાં રહી જુદી ગેચરી વાપરવી તે, સ્વછંદતા છે. સમુદાયમાં રહી, જુદી ગોચરી વાપરવાવાળાને સમુદાયનું કામ કરવાના ભાવ થતા નથી. સમુદાયની છેડી પણ વૈયાવચ્ચને લાભ તેને ખોવાઈ જાય છે. એકલે વાપરનાર “ઉદરભરી કહેવાય છે. ગૃહસ્થ લેકેમાં પણ, વાંઢા અથવા બાળબચ્ચા વગરની રાંડરાંડે જ, એકલાં જમે છે. છતાં તે પિતાને અભાગીયા માને છે. સમુદાયમાંથી પિતાના માટે એકલા વહેરવા જનાર સાધુને, જુઠ, ચેરી અને વિશ્વાસઘાતના દે પણ લાગે છે. કારણ કે, વહરાવનાર લેકે