________________
૪૨૧
પણ, એક ટુકડીને નાયક હોય છે. દુકાનમાં, પિઢીમાં, ગુમાસ્તાએને ઉપરી મુનીમ હોય છે. કડિયા–સલામાં સૌને ઉપરી મીસ્ત્રી એક હોય છે. પશુઓમાં-વાનરાઓના ટોળાને એક નાયક વાનરે હોય છે. (વાનરો દેડે તેની પછવાડે આખું ટેળું દેડે છે.) ઘેડીને દશ વછેરીઓ થઈ હોય, તે બધી મેટી થઈ, મા જેવી જ બનીને, ઓળખી શકાય નહિ તેવી થઈ હિય, છતાં તે બધી, માતાને આગળ કરીને જ ચાલે. કણઝ નામની પક્ષીની એક જાત થાય છે, તેમાં મુખી કણઝ ઉડે, તેની પાછળ બધી કણ ઉડે છે. તે ઉતરે ત્યાં, બધું ટેળું ઉતરે છે. મધમાખીઓમાં રાણી નામની માખી આગેવાન હોય છે. બીજી તમામ માખીઓ તેની નિશ્રાએ જ ઉડે છે. મધપુડે ભરેલ હેય, પણ રાણી મક્ષિકા ઉડીને ચાલતી થાય તે, બાકીની માખીઓ મધપુડાને છેડીને, તેની પાછળ રવાના થઈ જાય છે. આ જ તિર્યંચ જાતિના છે. કીડી અને ઉપેહીમાં પણ સંપ કેટલું છે? તે પણ આપણે જોઈએ. એક કીડીની પાછળ હજારો કીડીઓ, અને એક ઉપેહી પાછળ હજારો ઉઘેહી, ચાલે છે. આ બધા જ સ્વભાવે જ સંપથી જીવનારા હોય છે. તે પછી મેક્ષના ઈચ્છુક છેને, મેક્ષ મેળવવા સારૂ સંપ ન જોઈએ?
ગુરુની નિશ્રામાં રહેવાથી થતા લાભ
સમુદાયમાં રહેલા ખપી જીવને જ્ઞાનની વૃદ્ધિ થાય છે, સમુદાયમાં માંડલીએ પ્રતિક્રમણ અને ગેચરી થાય છે. પ્રાયઃ હંમેશ વ્યાખ્યાન સંભલાય છે. નવીન–નવીન દેશમાં વિહાર થવાથી, ઘણું યાત્રાઓ થાય છે, આરોગ્ય પણ સારું