________________
૪૨૦
વર્ષીતપ વિગેરે તપ કરવાના કારણે, અથવા શત્રુજય વિગેરે કરવા માટે, એકલા રહેવું પડે તે તે
તીર્થાંની યાત્રા ખરાખર છે ને ?
ઉકાઈ પણ કારણે એકલા રહેવુ' તે વ્યાજખી છે જ નહિં. તે આપણે ગીતાર્થ વિષ્ણુ જે ઉગ્ર વિહારી' એ ગાથામાં જોઈ ગયા છીએ. વળી એ પણ સમજવાનું કે, છઠ્ઠ– અઠ્ઠમાદિ તપ કરવા માટે પણુ, ભવના ભીરુ આત્માએ એકલા રહેતા નથી. કારણ કે, એકલા રહીને તપસ્યા કરનારાઓ ખાવા–પીવાના ઘણા લાલચુ થઈ જાય છે. તપસ્યાના નામે જીહ્વાને ઘણું પાષણ મળે છે. એકલા રહીને, પારણે ઉત્તરપારણે, વ્હેારવામાં આધાકમાંદિને વિવેક સચવાતા નથી.
પ્ર॰—તેા પછી ગુરુ પાસેથી નીકળેલા, જુદાજુદા ગુરુના એ–ચાર શિષ્યા ભેગા રહે, તેમાં તે વાંધા નહી ને ?
:
ઉ—તેમાં પણ માટા વાંધા છે. અગીતા અને સ્વેચ્છાચારી, બે–ત્રણ શું પણ દેશ–વીશ ભેગા થાય તા પણ ‘પાંચસે મૂર્ખ-સુભટના ટોળા જેવા હેાવાથી' પેાતાનુ અથવા પરતું કર્યું ભલું કરી શકતા નથી. અધાઅહુમિંદ્રજેવા હેાવાથી, એવાઓનું નિ†યક ટાળું, જ્યાં રહે ત્યાં, શાસનની નિંદા કરાવે છે. એકલવિહારી બે–ત્રણ-ચાર ભેગા થઈને પણ, પ્રાયેણુ લાભ મેળવી શકતા નથી, પરંતુ વધુ છબરડા વાળે છે.
જેમ ભવાયા, તરગાળા, આછબીયા વિગેરે તુચ્છજાતિઆમાં પણ, એકને નાયક બનાવીને, ગામેગામ રમવા નીકળે. છે. નાટકીયામાં પણ મેનેજર હાય છે. જ્ઞાતિનેા આગેવાન શેઠડાય છે. ગામડામાં પટેલ આગેવાન હેાય છે. સરકારી નાકરામાં