________________
૪૧૫
છતાં પણ દીક્ષા લીધી, પછી તે પાંચ મહાવ્રતના શુદ્ધ પાલક અને શુદ્ધ-પ્રરૂપક ગુરુ-મહારાજ હોય તેા સતી નારીની જેમ, કુલીન શિષ્ય અને શિષ્યાઓએ, ગુરુની આજ્ઞા સંપૂર્ણ પાળવી જોઈએ. પણ ગુરુના અનાદર કે ગુરુની નિંદા ન કરવાં જોઈએ,
જેમ સારા કુળમાં જન્મેલી હાય, સતી હાય, તેવી આળા, જેની સાથે લગ્ન કરે છે. તેની સાથે સ ́પૂર્ણ જીંદગી વિતાવે છે, પતિની આજ્ઞા પાળે છે, પતિની સેવા અજાવે છે, પતિના આદર કરે છે અને ઘરમાં જે હાય તેનાથી નિર્વાં કરે છે. તે જ પ્રમાણે પરલેાકના કલ્યાણુ માટે સાધુ થયેલા આત્મા ગુરુને પૂર્ણ માને છે. આથી વિપરીત આત્માએ માટે ઉપદેશમાળાની ૭૪-૭૫-૭૬મી ગાથામાં શુ કમાવે છે? તે જોઇએ.
થવા છિદલ્હી, અવન્નવારે સયંમાં ચવહા । वंका कोहणसीला, सीसा उव्वेअगा गुरुणो ॥७४॥ जस्स गुरुंमि न भक्ती, न य बहुमाणो न गउरखं न भयं नवि लज्जा नवि नेहो, गुरुकुलवासेण किं तस्स ॥७५॥ रूस चोइज्जतो, वहइ हियपण अणुसयं भणिओ । नय कलिं करणिज्जे, गुरुस्स आलोन सोंसीसो ॥७६॥” અથ—સ્તબ્ધ-અભિમાની, છિદ્રશેાધનારા, નિન્દા કરનારા, સ્વેચ્છાચારી, ચપલસ્વભાવી, ક્રાધી, વાંકા-ઊધા ચાલનાર, આવા શિષ્યે ગુરુમડારાજને, ઉદ્વેગ કરાવનાર બને છે. ૭૪ જે જે શિષ્યમાં ગુરુમહારાજ ઉપરની ભક્તિ ન હોય, બહુમાન ન હાય, ગુરુમહારાજના ભય ન હેાય, ગુરુની લજ્જા કે ગુરુ ઉપર સ્નેહ-પ્રેમ ન હાય, તેવા શિષ્યા, ગુરુ પાસે રહેતા પણુ,