________________
૪૧૪
દીક્ષા લેવા છતાં, ઘેટાં બકરાં જેવાજ છે. તેઓ પણ કેમાનાદિ ધાપદેથી ભરેલી, સંસારરૂપી અટવીમાં ચાલી રહ્યા છે. તેમણે ગીતાર્થગુરુમહારાજરૂપ ગવાળને અને સમુદાયને, એક દિવસ પણ સંગ છેડ એ, મહાઅનર્થનું કારણ છે.
પ્રવ–આત્માના કલ્યાણ માટે દીક્ષા લે, પણ જે સમુદાયમાં રહેવાથી આત્માનું અકલ્યાણ થતું હોય તે પછી, જુદા રહેવું એ શું ખોટું? કેઈની સાથે ખટપટ-બોલાચાલી થાય નહિ અને પિતાનું આત્મહિત સધાય.
ઉ–ખટપટ અને બેલાચાલી અજ્ઞાનીઓને થાય છે. ગુરુની શરમ કે ડર ન હોય, તેવાઓને થાય છે. જ્ઞાની અને ગુરુના બહુમાની આત્માઓને, ખટપટ થાય જ નહિ. આ પ્ર–ગુરુ પિતે ગુરુપણું સમજ્યા ન હોય, પછી બીચારા શિષ્યની શી દશા ?
ઉ–એ તે દીક્ષા લેતાં પહેલાં જ, ગુરુપણું સમજેલા ગુરુ ગતવા માટે થેડે ટાઈમ કાઢવું જોઈએ, ગુનીરુ પરીક્ષા કરવી જોઈએ, ઘણું માણસો દ્વારા ગુરુની થતા જાણવી જોઈએ, તેમની પાસે રહીને પુરે અનુભવ મેળવો જોઈએ, પછી આપણે અથડાવું પડે જ નહી. - પ્રવ–પરીક્ષા કરીને ગુરુ કરવા છતાં, પાછળથી વિપરીત પરિણામ આવે છે તેનું કેમ? - ઉ૦–પરીક્ષા કરવા પછી પ્રાયઃ બેટું પરિણામ આવે નહિ. જ્યાં એવું પરિણામ જણાય છે ત્યાં, લેનાર અને આપનાર બને અજ્ઞાની, સ્વાર્થી અને આંધળુકિયાં કરનારા હેય છે એ નિશ્ચિત છે. માટે જ પાછળથી પરિણામ બદલાય છે.