________________
૪૧૧
હતી, તેથી આ ગૃહસ્થ ઘણા જ ઉદાસ હતા. બહારથી આવેલ વૈદ્યના શિષ્ય, ઘરનાં માણસ પાસેથી ડોશીમાની બીમારી જાણ લીધી, અને ફરમાવ્યું કે, આમાં શું છે? ગુરુદેવની કૃપાથી, આ દર્દ હું તદ્દન થોડા ટાઈમમાં અને વગર ખર્ચે મટાડી શકું છું. બાવાજીના વચન સાંભળી શેઠ અને પરિવાર ખુશી થયે. તેને ડેસીમા પાસે લઈ ગયા. બાવાજીએ બધાને જરા દુર ઉભા રહેવા જણાવી, ડેશીમાના ગળા ઉપર બળપૂર્વક મુક્કો લગાવી દીધો. ડેસીમાના તે ત્યાંને ત્યાંજ, પ્રાણ નીકળી ગયા. અવસાન પામી ગયા. આ રીતે અજ્ઞાની ગુરુ પણ, અવસરના અને વસ્તુ સ્વરૂપના અજાણ હોવાથી, પિતાને તથા પોતાના આશ્રિતને પતનના માર્ગે લઈ જાય છે. જેમ આંધળો માણસ આંધળા માણસને દરે અને બધા જ ખાડા કે કૂવામાં પડી નાશ પામે છે. જેમ કેઈ માર્ગને અજાણ, બીજા કેઈ અજાણ મુસાફરોને માર્ગ બતાવવાની મૂર્ખાઈ કરે અને આગળ જતાં માર્ગ દેખાડનાર અને મુસાફરો બંને, અટવીમાં રખડી પડે છે. જેમ નાડીને અજાણ, રેગને અજાણું, અને દવાને અજાણ મૂર્ખ માણસ, ઘણી દવાઓ લઈવૈદ્યરાજનું બીરૂદ ધરાવીને, રેગીઓની દવા કરે, પરિણામે રેગીને વિશેષ રિગી કે મરણાધિન બનાવે અને પોતે પણ કેઈના હાથને માર ખાય. તથા જેમ શસ્ત્રવિદ્યાને અજાણ મનુષ્ય, સેનાધિપતિ બનીને શત્રુના સૈન્યને સામને કરવા જતાં, પોતે પકડાઈ જાય, અને સેનાની પણ બરબાદી કરે. તેમ અજ્ઞાની ગુરુ, શિષ્યને કે ભક્તોને ઉપદેશ આપે તે પણ, ધર્મને માટે થતો નથી, એટલે સંવર-નિજેરાનું કારણ થતું નથી પણ પાપનું કારણ બને છે. કહ્યું છે કે,
“અન્ના ઘણા, જો જો તારા વર્લ્ડ માં