________________
૪૦૯
કલ્પ્ય અય્
સમજતા નથી, ઉત્સગ (કારણે પણ દોષ ન સેવવા તે) અને અપવાદ (કારણે સટ આવે દેષ સેવવા પડે, તે) ખીલકુલ સમજતા નથી. યથાયેાગ્ય દ્રવ્યનું સ્વરુપ સમજતે નથી. તથા સચિત્ત અચિત્ત અને મિશ્રનુ` સ્વરૂપ જાણતા નથી. ચેાગ્ય અને અયેશ્યને સમજતા નથી. તથા માલ, ગ્લાન અને વૃદ્ધાદિને, કેવી રીતે સજમ પલાવવું તે જાણતા નથી. વલી વસતિમાં રહેતાં કેમ વર્તવું, વિહારમાં કેવી રીતે વર્તવું, અટવીના માર્ગીમાં કેમ ચાલવુ, વિગેરે અગીતા સમજી શકતા નથી. તથા સુભિક્ષ-દુભિક્ષકાલનું સ્વરૂપ જાણતા નથી. એટલે દુષ્કાલમાં કેમ વર્તવું તે કશું સમજતા નથી. સાજા અને માંદાની માવજત સમજતેા નથી. આ સાજો છે, આને શું આપવું? આ માંદો છે તેને શું આપવું? આવુ. અગીતા જાણતે! નથી. તથા ગાઢ કાર્ય અને અગાઢ કાર્ય, એટલે કર્યાં વિના ચાલે નહિ તે ગાઢ, અને ન કરીએ તે પણ ચાલી શકે તે અગાઢ, આવી બાબત અગીતા ગુરુ સમજતા નથી. અગીતા આચાયમાં પ્રતિભા પણ હોતી નથી, એટલે શિષ્યા સ્વેચ્છાચારી થઈ જવાથી, આચાર્યનાં વચને માનતા નથી, આચાર્ય થી બીહતા નથી, અને ગુરુની શરમ પણુ રાખતા નથી. સાસુ` ખેલે છે. અપમાન પણ કરી નાખે છે. એક પાપ, સમજીને કરવું, એક પાપ, પ્રમાદથી થઇ જાય, એક પાપ, ધમાનાદિક અજ્ઞાનતાથી કરવુ', તથા એક પાપ, કારણને લઈને કરવું પડે માટે કરવું. આ ચાર પ્રકારની પ્રતિસેવના, અગીતા ગુરુ જાણતા નથી. આલેચના લેવા આવનારને આળખવા. તેના મેલવા ઉપરથી તેનું પાપસ્થાનક સમજવું.