________________
૪૦૨
સમકિત પામેલા કે પામવાની નજીક અનેલા આત્માને, જગતના પ્રાણીમાત્ર ઉપર, યા પ્રકટ થાય છે. કોઈપણ દુ:ખી જીવાને જોતાંની સાથે, તેના હૃદયને આઘાત લાગે છે, પેતાથી શકય હોય તા, તેના દુઃખને નાશ કરવાના ઉપાય શોધે છે. ખીજાનાં દુઃખા નજરે દેખાતાં હોય ત્યાં સુધી, પેાતાને આનંદ થતા નથી. જ્ઞાની પુરુષા ફરમાવે છે કે,
..
दीन हीनं जनं दृष्ट्रा कृपा यस्य न जायते । सर्वज्ञभाषितो धर्मस्तस्य हृदि न विद्यते ॥ १ ॥
અર્થ-કાઈ પણ દુઃખી માણસને, નજરે દેખીને કે કાને સાંભળીને, જેને ચિત્તમાં કુપા પ્રકટ થતી નથી, તેવા માણુસના ચિત્તમાં શ્રીસ જ્ઞપ્રભુજીના ભાખેલા ધમ પરિણામપામ્યાજ નથી એમ કહેવાય તા વધારે પડતું નથી.
શ્રીસર્વજ્ઞશાસનને પામેàા આત્મા, ધહીન આત્માને ધર્મમાં જોડવાના બનતા ઉપાયા કરે. ધહીન એવા પેાતાના પુત્ર, પુત્રી, પત્ની કે કુટુ'બીઓને પણ તે ધર્મ પમાડે, તે જ પ્રમાણે, પેાતાના મિત્રા અને આજુમાજુના લાગતા-વળગતા આત્માઓને ધર્મમાં જોડે. તે છતાં કદાચ તેએ ધમ ન પામે તા, પાતે ચિત્તમાં ખેદ અનુભવે કે, મારા પરિચયમાં આવવા છતાં, ખીચારા ધર્મ વિમુખ રહીને દુર્ગતિમાં જશે. અરે ! આ ખીચારા મારા મિત્ર હાવા છતાં, મારા પુત્ર હોવા છતાં, આનું પતન થઈ રહ્યું છે. આમ વિચાર કરતા, બનતા પ્રયત્ને તેને ધર્મના રાગી બનાવે, છતાં ન જ અને તેા, તેની અભ્ય`તર દયા ચિંતવે છે.
સમકિત પામેલ આત્માને, ‘શ્રીીતરાગ સમાન, જગતમાં