________________
૪૦૪
ઈચ્છિત સ્થાનમાં પહોંચી જાય છે. તે જ પ્રમાણે જે આત્મામાં સમ્યગ્દર્શન અને સમ્યગજ્ઞાન એ આત્મચક્ષુઓ પ્રકટ થયાં હાય, તે માત્માને, આ સંસારના ખાડા-ટેકરા અને કાંટાકાંકરા કે કાદવ-વિષ્ટા જેવા, વિષય-કષાય કશુ' વિઘ્ન
કરી શકતા નથી.
પ્ર—જેને સમ્યગ્દર્શન પ્રકટે, તેને સમ્યજ્ઞાન પ્રગટ થાય, એ તેા ખરાખર છે. પરંતુ તેને ચારિત્ર પણ પ્રગટ થાય જ એ ખરાખર છે?
ઉ॰—ના, એમ નથી. કાઇને સમકિત સાથે ત્રણેય ઉત્પન્ન થાય,અને કોઇને જો બીજા-ત્રીજા કષાયમેાહનીયતું, ખુબ પ્રાબલ્ય * હાય તા, ચારિત્ર ઉદયમાં ન પણ આવે, પરંતુ આપણા ચાલુ વિષય ‘નમો હોપ સવ્વસાહૂળ' ના છે. અને તેને લગતી રત્નત્રયીની વાત ચાલે છે. માટે એની સાથે ત્રીજા ચારિત્રની વાત ચર્ચા છે.
હવે ભગવાન વીતરાગની, રત્નત્રયી પામેલા આત્મામાં, ક્યા ગુણાને સદ્ભાવ અને દોષાના અભાવ' હેાય તે જોઇએ, જેએ માહ્ય અને અભ્યાંતર અન્ને પ્રકારના પરિગ્રહથી રહિત હાય, એટલે આત્મામાં મિથ્યાત્વાદિ ૧૪ અભ્ય‘તર, અને ધનધાન્યાદિ - બાહ્ય પરિગ્રહથી મુક્ત અનેલેા હોય છે.
જેમના મિથ્યાત્વ, અવિરતિ, અને અજ્ઞાનતા, આ ત્રણ મહા-ભયંકર દોષા, સર્વથા ક્ષય થયા હોય. અથવા નબળા પડી ગયા હાય.
જેમના મનદ’ડ-મનના કુંવ્યાપારા, વચનદંડ–સાવધવચનપાપભાષણ, તથા કાયદ ડ—અવિવેકપૂર્વક શરીરને વ્યાપાર,