________________
૩૮૪
અર્થ-જિનેશ્વરદેવ સિવાય બીજા દેવ-દેવીને નમસ્કાર કરે જ નહિ. પ્રાણાન્ત કષ્ટો સહન કરે, સર્વસ્વના નાશ થઈ જાય, અનેક વેદનાઓ ભાગવે, પણ અન્યદેવને સ્વપ્નામાં પણ ઈચ્છે નહિ. મન-વચન-કાયાની આવી શુદ્ધિ જેની હાય, તે આત્મા સમકિત પામી શકે છે, અથવા પામેલુ ટકાવી શકે છે.
જે આત્મા ભગવાન વીતરાગનાં વચને વાંચીને, શ્રી વીતરાગપ્રભુને સપૂર્ણ ઓળખવા અભ્યાસ કરે છે. જેમ જેમ અભ્યાસ કરે છે. તેમ તેમ અનુભવ વધે છે. જે આત્મા સજ્ઞદેવની વાણીના અનુભવી હોય, તે નીચેના પાંચ મહાદોષોથી બચી શકે છે.
“રાજા ઢાંક્ષા વિધિજિલ્લા, મિશ્યાવૃદ્ધેઃ પ્રાંતનમ્ । तत्संस्तवश्च पंचापि, सम्यक्त्वं दूषयन्त्यमी ॥ १ ॥
અથ—૧ શ્રી જિનવચનમાં કોઈ પ્રકારની શંકા કરવી નહિ, ૨ અન્ય ૠનિએના કષ્ટ, મંત્ર, ચમત્કાર, માનપાન, અશ્વર્ય દેખીને તે મતના અભિલાષ સેવવા નહિ, ૩ પાતે આચરેલા ધર્મનું ફૂલ મળશે કે કેમ ? આવે સંદેહ લાવવા નહિં, ૩ મિથ્યાષ્ટિઓના ગુણના વખાણુ પેતે કરવા નહિં, અને ખીજા પાસે સાંભળવા નહિ, ૫ જેમ અને તેમ અન્યદનિઓની, એટલે જૈનધમ ના વિરોધીઓ, નિન્દકા અને ઉત્થાપકાની, સેાખત કરવી નહિ, અને તેવાના પડાસમાં, પાતાના ઘર કે દુકાન પણ રાખવાં નહિ.
આ
આ પાંચ દોષ। સમકિતના ભયંકર દુશ્મને છે. પાંચ દુષણા જ્યાં સુધી આત્મામાં હાય, ત્યાંસુધી સકિત ગુણ આવેલા ટકી શકતા નથી, માટે આત્માના અભ્યુદયના ઈચ્છક