________________
૩૯૩
પહેરાવ્યા. પછી ભેાજનગૃહમાં લાવી, જમવા બેસાડ્યા. માઇસાહેબ વ્યવસ્થા સાચવવા પાસે બેઠાં. અનેક નવી નવી વાનકીએથી, શેઠને ધરવી નાંખ્યા. જમી લીધુ` કે તુરત જ શેઠને પુષ્પ પાથરેલી શખ્યામાં સુવાડ્યા. બે-ત્રણ કલાક નિદ્રા લઈ ને જાગ્યા, ત્યાં તેા ખારનાં પીણાં તયારજ હતાં. એબધું પતાવીને દાસીએ સાથે વિકટારીયામાં ફરવા ગયા. નગરની શેાલા જોવામાં એએક કલાક વીતાવી ઘેર આવ્યા. જમી પરવારી શયનભુવનમાં પધાર્યાં. આ રીતે શેઠજી, સાક્ષાત્ દૈવી સુખાના અનુભવ માણવા લાગ્યા. બીજા દિવસનું ખીલ માત્ર રૂપીઆ ખસેાનું જ હતું.. આમ ઘેાડા દિવસ દેવતાઈ સુખ અનુભવતાં, શેઠ પાસે માત્ર એક-બે દહાડાનું જ મૂલ્ય ખાકી રહ્યુ.. શેઠજી ઘેાડાગાડીમાં ફરવા નીકળ્યા છે. ચાર પડખે ચાર દાસીએ બેઠી છે. ગાડી. મધ્યખજારમાં ચાલી જાય છે. ત્યાં પેાતાના નાનાભાઈ ને, પુરાણાં લુગડાં પહેરીને, બજારમાં ચાલ્યા જતા જોયા. ઘેાડાગાડીમાં બેઠેલા શેઠે, નાનાભાઈ ને પાસે ખેાલાવી ખુબ ôપકે આખ્યા.. સૂર્યાં! આવા દેવ જેવા નગરમાં આવ્યા તે ય હજી, ચીંથરા વીંટાળે છે ? આવાં તારાં એનાએ ફાટેલાં લુગડાં જોઇ, મને પણ શરમ આવે છે. જરા ડાહ્યો થા અને મારી જેમ, સુખ ભાગવતાં શીખ ’ મોટા ભાઈનાં આવાં વચના સાંભળી નાનાભાઈએ કહ્યું, ભાઈ ! મારા ચીંથરા જોઈ આપને ક્ષણભર દુઃખ ભલે થયું. પણ એ દિવસ પછી આપના ચીંથરા દેખીને, તમારા સ્નેહીઓને, વર્ષાં સુધી ભયકર દુઃખ થશે, અને તમારી અને આંખામાં, ચેાધારા આંસુ ચાલ્યા કરશે, તે તે વિચારે ? નાના ભાઈનાં અર્થથી ભરેલાં વચને, મોટાભાઇને સાંભળવાં ગમ્યાં