________________
૩૪
નહિ, અને ઘોડાગાડીવાળાને, આગળ ચલાવવા હુકમ આપે. મુકામે આવ્યા પછી, બે કે ત્રણ દિવસ ગયા, બાઈસાહેબની દાસી ચાલુ દિવસનું બીલ લઈને આવી. શેઠજીએ પોતાના ખીસ્સામાં હાથ નાખે, આજે ખીસ્સામાં એક પાઈ પણ હતી નહિ. પિસા ચુકવવાની કોઈ પણ સગવડ ન જણાવાથી, બાઈએ દાસીઓને હુકમ આપ્યું કે, આ નાલાયકને આપણા વસ્ત્રા-ભૂષણે ઉતારી લઈતેના પિતાનાં, ઘેરથી લાવેલાં જુનાં લુગડાં પહેરાવી, ધક્કા મારી હમણાં જ દરવાજા બહાર કાઢે.
શેઠજી કાલાવાલા કરવા લાગ્યા. બે દિવસ તે રહેવા દે, મેં તમને દશ હજાર ખવડાવ્યા છે, છેડી તે શરમ રાખે, અમારોને તમારે કેટલો સ્નેહ હતે ! તે આમ એક મિનીટમાં બદલાઈ જતે જોઈ આશ્ચર્ય થાય છે, પણ આ બધું કેઈ સાંભળવા તૈયાર હતું જ નહિ, સામેથી જવાબ મઢ્યું કે, અમે તે પૈસાદારને જ માન આપીએ છીએ તમારા જેવા હજારે હસતા આવ્યા અને રોતા ગયા, અહીં કેઈની વગ-સી પારસ ચાલતી નથી. બસ, જલદી આ સ્થાનથી બહાર નીકળી જાવ. તમારી મૂર્ખાઈનું ફળ તમે પોતે ભેગ. આ વખતે શેઠજીએ રાજકુમાર જે પહેરવેશ ઉતાર્યો, અને ભીખારી જે પિતાને પિષાક ધારણ કર્યો. દેવાંગના જેવી રમણી, દાસીઓ, અબજોપતિના જેવું સુંદર મુકામ, રાચરચીલું, સાહ્યબી અને નોકર-ચાકરને ત્યાગ કરી શેઠજીએ, ઘર બહાર નીકળવા માંડ્યું. આ વખતને ભાઈશ્રીના મુખને દેખાવ ખુબ જ દયામણે હતે. શેઠને ગયા દિવસે વારંવાર યાદ આવવા લાગ્યા. મન ઉપર ઘણે જ આઘાત થવાથી, આંખમાં આંસુની ધારા વહેવા લાગી. કેઈ દિલાસો