________________
૩૮૩
તાત્પર્ય એ કે સમકિત પામેલે કે પામવાને નિકટ થએલે આત્મા. અરિહંત, સિદ્ધ, આચાર્ય ઉપાધ્યાય, સાધુ, ક્ષમાદિદશવિધ ધર્મ, જિનપ્રતિમા, શ્રીજૈનસંઘ, જેના-- ગમ, અને સમ્યગ્દર્શન, આ દશે પ્રકારને મન, વચન અને કાયાથી વિનય આચરે છે.
વિનયી આત્મા તેને કહેવાય, કે જે, ગુણ અને વડિલ પુરુષ પ્રત્યે ૧ યથાયોગ્ય ભક્તિ સાચવે, ૨ ચિત્તમાં બહુમાન રાખે, ૩ ગુણને આદર થવાથી વારંવાર પ્રશંસા-સ્તુતિ ગાયા કરે, ૪ અવગુણું ક્યારે પણ મનમાં લાવે નહિ અને બેલે પણ નહિ. પ અને કઈ પણ પ્રકારની આશાતના થવા દે નહિ.
આ પ્રમાણે દશ પ્રકારના ગુણીજનેનો, પાંચભેદે વિનય કરનાર. કોઈ કર્મની નિર્જરા કરી જાય છે. અને કઈ જિનનામકર્મ પણ ઉપાજે છે, જ્યારે કોઈ આત્મા, પ્રવર પુણ્યનો બંધ કરીને, શ્રીભરત-બાહુબળીની પેઠે મેટી. રિદ્ધિ-સંપત્તિને પણ પામે છે.
સમતિ પામેલા કે પામવાની તૈયારીવાલા જીવને શ્રીજિનવચન તદ્દન સાચાં લાગે. શંકાવગરનાં લાગે “તમે સર્વ નિáવિ, = વિજેf g” બીજું બધું ખોટું છે, એવું લાગે. વળી શ્રીજિનરાજની ભક્તિથી જે ન બની શકે, તે બીજાથી થઈ શકે જ નહીં, આવું પ્રસંગ આવે ત્યારે નિડરપણે બોલે. કોઈ એ પણ પ્રસંગ આવી જાય છે, કેઈ દેવ-દાનવ કે રાજા-મહારાજા, બલાત્કારથી, અન્ય દેવ-દેવીને નમાવવા આગ્રહ કરે તે પણ તેને નમન નજ કરે.
છેલ્યો ભેદ્યો વેદના રે, જે સહેતો અનેક પ્રકાર રે; જિન વિણ પર સુર નવિનમેરે તેની કાયા શુદ્ધિ ઉદાર રે..૧