________________
૩૪૩
જે
કરી શકે છે. જગતમાં પણ કેટલીક ચીજો એવી છે કે, ઉભયના યાગથી સુશેાભિત લાગે છે.
“ જલથી કમલ શાબે, કમલથી જલ શાથે; જલ અને કમલથી, સરોવર શાભે છે. અદ્ર થકી રાત શાબે, રાત થકી ચંદ્રશાલે; ચદ્ર અને રાત બન્ને થકી, અબર શોભે છે. મણિથી ક’ચન શાખે, કંચનથી મણિ શોભે; મણિ અને કચન બન્ને થકી, કર શાભે છે. નરથકી નાર શોભે, નાથકી નર નર અને નાર બન્ને થકી, ઘર શાભે છે.
ભે;
અથ (ઉપરના અર્થ જો કે ચાક્કસ સમજાય તેવા છે તે પણ મારા થકી પણ ઓછી બુદ્ધિવાલાને સમજવા લખુ’ છું.) જેમ કમલિવનાનાં જલાયે સારાં લાગતાં નથી, તેમ જળવનાનાં કમળે! પણ કરમાઈને સુકાઈ જાય છે. એટલે કમળા જળની શોભા વધારનારાં છે, તેજ પ્રમાણે જળ પણુ કમળનું જીવતર ટકાવનાર અને શેાભા વધારનાર છે. તે જ પ્રમાણે જળ અને કમળ બન્નેના યેાગે સરોવર ખૂબ જ રૂપાળું લાગે છે. જેમ અંધારીયામાં ચંદ્રના અભાવે રાત્રી, બીહામણી લાગે છે, પરંતુ સાળ કળાના ચંદ્ર ખીલવાથી, રાત્રી રુપવતી જણાય છે, દ્રષ્ટાને આનંદ આપે છે, તે જ પ્રમાણે ચંદ્ર ગમે તેવા શરદઋતુના હોય તે પણુ, રાત્રીના અભાવમાં કન્નુરુપા લાગે છે પણ રાત્રીની હાજરીમાં જ આનંદ આપનારા થાય છે, અને રાત્રી તથા ચદ્ર બન્નેના યાગથી, આકાશ પણ ઘણું જ સુન્દર દેખાય છે. ગમે તેટલી ઊંચી કીંમતના હીરા હાય તે પણુ,