________________
૩૪૧
એકદમ ચળકતા બની જાય છે.
પણ જો મહારાજા આવવાના હાય, તે આવતા અટકી જાય તા, આગળથી આવેલા ખીા અધિકારીએ પાછા જાય છે. તેમ સકિત આવવા અગાઉ આવેલા ગુણા, સમકિતને આવવાની ભૂમિકા શુદ્ધ બનાવે છે. પરંતુ જો તે દરમ્યાન સમકિત ન આવે તે, આવેલા ગુણા પણ રવાના થઇ જાય છે. પ્ર—સમકિતની પ્રાપ્તિ અગાઉ ગુણા પ્રગટ થાય છે આમ જે કહેવાય છે તે ગુણા કયા કયા ?
—જે આત્મા સમતિ પામવાના હેય છે, તેના ભવભ્રમણનુ' છેલ્લું પુદ્ગલપરાવર્તન શરૂ થયુ હોવાથી, તેનામાંથી કૃષ્ણપાક્ષિકપણાનો દોષ નાશ થાય છે અને સર્વ પ્રથમ શુક્લપાક્ષિકપણુ' પ્રગટ થાય છે.
પ્ર—કૃષ્ણપાક્ષિક જીવ કેાને કહેવાય ?
—કૃષ્ણપાક્ષિક જીવને સારી પ્રવૃત્તિ ગમે નહિ, ગુણીના ગુણ સાંભળવા ગમે નહિ, ‘સારૂ' તે મારૂં...' એમ નહિ પણ ‘મારૂ તે સારૂં” એમ સ્થાપન કરે, ધર્મની કે પરમાર્થની કઈ પણ ક્રિયા રુચે નહિ, સારાની સંગત કરે નહિં, પ્રાયઃ નખળાનીજ સામત શેાધે, તેને આત્મિક વાતમાં રસ ન પડે, પરંતુ પૌલિક વાતામાં રસ પડે, તે દાન, શીલ, તપસ્યા વિગેરેને આચરે નહિ, આચરે તે લેાકહેરીથી આચરે, અર્થાત દાનાદિક ક્રિયાઓ તે કરે નહિં અને કરે તેા યશને માટે કરે, અથવા આ ભવ કે આવતા ભવના સુખ માટે કરે, પશુ મોક્ષ માટે કરે નહિ, કૃષ્ણપાક્ષિક જીવ જે કાંઇ સારૂ કરતા દેખાય, તે બધું આલાક માટે જ હાય, પરંતુ આત્માનું ભવભ્રમણ ઘટા