________________
૩૪૪
સુવર્ણની વિંટી વગર શેભાને પામતા નથી, સાનાના આભૂષણમાં જડવાથી હીરો ખીલી ઉઠે છે. તે જ પ્રમાણે સેાનું પણ હીરાના જડાવથી, ઘણું સુશેાભિત લાગે છે. હીરા વગરની વિંટી મસ્તક વગરના શરીર જેવી છે, અને બન્નેના એટલે મણિ અને કંચન બન્નેના ચેાગથી, હાથ સુંદર દેખાય છે. એ શંકા વગરની વાત છે.
મનુષ્ય-પુરુષ અકેલા હાય તા તે, વાં ઢા કહેવાય છે. તે જ પ્રમાણે એકલી સ્ત્રી રાંડીરાંડ કે વૃદ્ધાકુમારી કહેવાય છે. અર્થાત્ પુરુષ વિનાની સ્ત્રીની પણ શેાભા દેખાતી નથી. એટલે પુરુષ અને સ્ત્રી બન્નેના ચાગથી પરસ્પરની શેશભા છે. તેમ સ્ત્રી-પુરુષ બે જ્યાં હેાય તે ઘર શાલે છે. પુરુષ અને સ્ત્રી બન્નેનું ઘર હોય, ત્યાં કોઈ પુરુષ કે સ્ત્રીને જવામાં સંકોચ રહેતા નથી. અવિશ્વાસ થતા નથી. અને એકલી સ્ત્રીના ઘેર કાઈ પુરુષ જાય, અથવા એકલા પુરુષના ઘેર કેઈ સ્ત્રી જાય, તે નિંદાને પાત્ર બને છે. પણ સ્ત્રી-પુરુષ–યુગ્મના ઘેર જનારની, જરા પણ નિન્દા થતી નથી, માટે જ પુરુષ અને સ્ત્રી બન્નેના ચેાગથી ઘરની શેાભા છે, તે જ મેમાન-પરેાણા. આદર પામે છે, અતિથિસત્કાર થાય છે, લેાકાના ચાહ વધે છે. જગતમાં માન-મહત્તા, આબરૂ, ખ્યાતિ જળવાઈ રહે છે.
આ ઉદાહરણેાની માફક બીજા પણ બબ્બેના સહકાર ઘણા હાય છે તે એમાંથી એક હાય તા કામ થતું નથી. તે જ પ્રમાણે એકલી ક્રિયાથી કે, એકલા જ્ઞાનથી આત્માને મોક્ષપ્રાપ્તિ થતી નથી. એટલે જ શ્રીજિનેશ્વરદેવાએ જ્ઞાનક્રિયામ્યાં મોક્ષ' કહેલ છે. ઉપર જે અક્રિયા અને ક્રિયાની મામત બતાવી છે તે પણુ, જ્ઞાનપૂર્વકની ક્રિયાનીજ વાત કહેલી છે. એમ સમ