________________
૩૭૨
ઉપરના લેાકને ભાષાનુવાદ,
જે ધન કણ કચન કામિની, અછતે અણભાગવતા રે; ત્યાગી ન કહીએ તેહને, જો મનમાં સિવ જોગવતા .... ભાગ સંચાગ ભલા લહી, પરિહરે જે નિરીહુ રે; ત્યાગી તેહી જ ભાખીએ, તસ પદ નમુ` નિશ-હિ રે;...”૨
એટલે ખરી વાત જ અભ્યતર ત્યાગની છે, મનમાં ત્યાગ ન હોય તે બહારના ત્યાગ નકામા છે
પ્ર૦-જે કૉંચન-કામિની અને સ્વજન પરિવારના ત્યાગ કરી દીક્ષા લે છે, તેના ત્યાગ ગણી શકાય નહીં ?
ઉ—જેવી રીતે નારી, પરિવાર, ઘરમાર, લક્ષ્મી અને મોજશોખના ત્યાગ કર્યાં, તેવા ને તેવા જો જીદગી સુધી ત્યાગ ટકી રહે, તે ચાક્કસ તે આત્મા ત્યાગી જ ગણાય. પરંતુ સ'સારના પરિગ્રહના ત્યાગ કર્યાં, અને સાધુદશાના પિરગ્રહની ગાંસડીએ ખાંધવા માંડે, ઘરનાં ખાલખચ્ચાં અને નારી– નાકરના ત્યાગ કર્યાં, અને સાધુદશામાં ચેલા-ચેલી કરવા માટે ધડાપીટ મચાવી મૂકે, એના અર્થ પરિગ્રહના ત્યાગ છે જ નહુિ. એ પરિગ્રહના ત્યાગ નથી, પરંતુ પ્રયત્નથી પ્રાપ્ત થતા પરિગ્રહના ત્યાગ અને હરામના-અનીતિના પરિગ્રહની છુટ ? એટલે કે એ તે આલામાંથી ચૂલામાં પડવા જેવું અને ખચ્ચર ઉપર બેસીને ગામ સાંસરૂ' ચાલતાં શરમ લાગવાથી ગધેડા ઉપર બેસવા ખરાખર છે.
પ્ર-તા પછી જરૂર પૂરતાં સંજમનાં ઉપકરણા રાખવાં તે પણ પરિગ્રહ જ ગણાય ને ?
ઉ–સ‘જમના નિર્વાહ માટે, પેાતાને જરૂર જેટલાં, ચાલુ