________________
૩૮૦
ખરું તત્વજ્ઞાન મેળવી લીધું. જેના યોગે પ્રકરણ-ભાગ્ય, કર્મગ્રંથ, સંગ્રહણી, ક્ષેત્રસમાસ, પ્રવચનસારોદ્ધાર અને લેકપ્રકાશ જેવા ગ્રંથનું ઊડું રહસ્ય પણ સમજી લીધું.
પ્ર—તમે ઉપર જણાવી ગયા છે કે, બાઈને-શ્રાવિકાને બારાક્ષરી પણ આવડતી ન હતી, તે પછી શેઠના વચને. વાંચવું શરૂ કર્યું, આ વાત કેમ મનાય?
ઉ–આવા દાખલા કેઈક કાળમાં જ બને છે, આ બાઈ ચેકકસ ભણેલાં હતાં જ નહિ, પરંતુ પતિના અતિપ્રમાણ વિનય અને વૈયાવચ્ચ ગુણથી, બાઈમાં એકલવ્ય ભીલની પેઠે, વિનયણના ફળરૂપ, જ્ઞાનગુણ પ્રકટ થયો હતો. આ એક-બીજો દાખલ, રૂપાન્તરથી ઉપાધ્યાય શ્રી વીરવીજયજી મહારાજના પ્રસંગમાં, ભાવનગરની આજુબાજુના ગામમાં, એક મુંગા અને તદ્દન બહેરા કરીને બની ગયો છે. જે છોકરો જન્મથી જ મુંગે અને બહેર હતું. તેને દેરાસરમાં ઉપાધ્યાય શ્રીવીરવિજયજી મહારાજે વાંસામાં થાબડીને ફરમાવ્યું કે, બેલ, કયું નહિ બેલતા આવાં વાક્યો સાંભળી કરે બોલવા લાગ્યા હતા.
પ્રવ–શેઠજીના (“આજ તે તું વાંચીને અર્થ કર હું સાંભળું) આદેશને સાંભળીને, શ્રાવિકાએ પિતે ભણેલાં ન. હોવા છતાં, ને કેમ પાડી નહિ? હું ક્યાં ભણું છું !” આવે જવાબ કેમ ન આપ્યો ? મારા સ્વામી મારી મશ્કરી કરે છે, આવું પણ મનમાં કેમ ન આવ્યું?'
ઉ૦–ઉત્તમકોટીના શિષ્ય, પુત્ર, પત્નિઓ અને સેવકે ગમે તેવા વિષમ આદેશ હોય તે પણ, તેમાં સંશય કરતા નથી,