________________
૩૭૮
મિટા ભાઈને ઉદ્ધત વર્તનની અને રાજાના ગુસ્સાની ક્ષમા
માગી. નાનાભાઈ ઉપર પ્રસન્નચિત્ત બનેલા મહારાજાએ, મોટા -ભાઈને પણ ગુન્હો માફ કર્યો. નાનાભાઈના વિનયથી, મોટા ભાઈની આપત્તિ પણ દૂર થઈ. તેમ આલોક અને પરલેક સુખી બનાવે હોય તે, આત્મામાં નમ્રતા વિગેરે લાવવાની જરૂર છે. શાસ્ત્રો કહે છે કે,
“ विणयाओ नाणं, नाणाओ देसणं, दसणाओ चरणं । चरणाहिंतो मोक्खो, मुक्खे सुक्खं निराबाहं ॥"
અર્થ-વિનયથી આત્મામાં જ્ઞાન આવે છે, જ્ઞાનથી સમતિની પ્રાપ્તિ થાય છે. સમકિતી આત્મા ચારિત્ર પામે છે, અને ચારિત્રથી આત્મા સર્વકર્મ ક્ષય કરી મેક્ષ મેળવે છે. એટલે સર્વ ગુણોનું ભાજન વિનય ગુણ જ છે. માટે લૌકિક અને લેકેત્તર અને માર્ગને નિષ્ક ટક બનાવવા હોય તે, આત્માને વિનયગુણની ખાણ બનાવ જોઈએ.
આ વિનયગુણ ઉપર બીજા પણ આશ્ચર્યકારી લોકિક લોકોત્તર દાખલા ઘણા છે, એક તન તાજ અને બનેલી ઘટના આપણે જોઈએ.
હાલના રાજનગર શહેરમાં, સારંગપુર-તલીયાની પિળમાં, પ્રાયઃ વિશમી સદીના પ્રારંભમાં, એક ધર્માત્મા ગૃહસ્થ રહેતા હતા, તેઓનાં પ્રથમ પત્ની ગુજરી જવાથી, તેમણે ગામડામાંથી, કોઈ સારા ખાનદાન ગૃહસ્થની પુત્રી સાથે, ફરીવાર લગ્ન કર્યા હતાં. શેઠ પિતે પ્રકરણ-કમળ્યાદિ તના ઘણા ઊંડા જાણકાર હતા. પિતાની ગેડી મુડીમાં સામાન્ય વ્યાજના વેપારથી સુખ-પૂર્વક આજીવિકા ચલાવતા, અને દિવસને ઘણેખરે ભાગ