________________
૩૫૪
વિગેરે જાનવરેનાં માંસ ખાય છે. ઇંડા ખાય છે, મદિરા પીવે છે, જીભના સ્વાદ અને પેટના પાષણ માટે, આવાં મહાભયકર પાપ બાંધી, રૌરવ નરકાદિમાં ચાલ્યા જાય છે.
આ રીતે જ્ઞાનીપુરુષા બીસ્કુલ પાપ વિના પેટ ભરે છે. જ્યારે અજ્ઞાનીવા મહાપાપથી પેટ ભરે છે. એટલે પેટ ભરવાનું સમાન હાવાછતાં એકને મેાક્ષ મળે છે અને એકને નરક મળે છે.
સમકિત એટલે સમ્યગ્જ્ઞાન–સવળું જ્ઞાન-સત્યજ્ઞાન જેનાથી આત્મ-જાગૃતિ થાય તેવું સમિકત. જે આત્મામાં આવે, તેને પાપ ગમે જ નહીં, કદાચ અનીચ્છાએ કરવું પડે તેાપણુ, વિવેક હાવાથી, તેને બંધ અલ્પ થાય અને તેથી ફળ પણ અલ્પ જ હાય. સમકિત આવતાં, તેઆત્માના વિચારો અને આચારામાં, એવા પલટા આવે છે કે, જેનાથી એકજભવનાંનહીં પરંતુ ભવપર પરાનાં-આગામિ દુઃખાનાં બીજ આત્મામાંથી બળી જાય છે. અને તે આત્માનું દુઃખમુક્ત અવસ્થા પ્રત્યે પ્રયાણ શરૂ થાય છે.
પ્ર—સમકિતી આત્માને પછીના ભવામાં ક્યારે પણ દુઃખા આવે નહિ. શું આ વાત આત્માથી બનવાની શક્ય ગણાય ?
૩૦-આત્મા જાગૃત થાય તેા, જરૂર ખધું જ શક્ય છે. દાખલા તરીકે એક માણસ ખરાબ ખારાક ખાવામાં ટેવાએલે છે, તેથી તેને વારવાર રાગ થયા કરે છે. તેવા માણસને પણ જ્યારે હુંશીયાર વૈદ્યદ્વારા કે, પુસ્તકના વાંચનદ્વારા, પેાતાની ટેવ અને તેના પરિણામે ભાગવવુ' પડતુ' દુઃખ સમજાય છે. ત્યારે તુરત જ તે અપથ્ય ખારાક બંધ કરે છે. સારી હવા અને સારાં ઔષધેા સેવવા લાગે છે અને નીરાગી થાય છે. તથા એક માણસ ઘણા કરજવાન થઇ ગયા છે. તેથી લેણદારો