________________
૩૫૩
ઉંદરડાને મારતી અટકશે. મારા દુધના પ્રતાપે, પાંચ-દશ અને અભયદાન મળશે. જઈ , દુધ અને બીલાડીને દાખલો એક સરખા હોવા છતાં, એકને હિંસાનું પાપ લાગે છે. ત્યારે બીજાને જીવદયાને લાભ થાય છે. જ્ઞાનીઓએ ફરમાવ્યું છે કે,
"तुल्ले वि उयरभरणे, मूढ-अमूढाण अंतरं पिच्छ; एगाण निरयदुक्खं, अन्नेसिं सासयं सुक्ख ॥ १ ॥" .
અર્થ-જગતના પ્રાણીમાત્રને, પેટભરવાનું એકસરખું હેવાછતાં કઈક આત્માઓ, ખાતા–પીતા મેક્ષમાં જાય છે, કેઈક દેવગતિમાં જાય છે, જ્યારે કેઈક નરકગતિમાં જાય છે. આમાં આત્માની સમજણ અને મૂર્ખતા કારણભૂત છે. કેટલાક મહામુનિરાજે, કેટલા અને દાળ જેવા સાધારણ ખોરાક જ લે છે, તે પણ ગૃહસ્થોએ પિતાના કુટુંબ માટે બનાવેલું, તેમાંથી કે અલ્પ–અલ્પતર લે છે અને ઘણું ઘર ફરીને એકજણને આહાર પુરે કરે છે. તે જમીને, ઉપર એક ઉપવાસ, બે ઉપવાસ યાવત્ માસ, બે માસના ઉપવાસ પણ કરે છે. આમ આખી જંદગી, પુદ્ગલને ભાડું આપવા જે ખેરાક ગ્રહણ કરી, ધર્મધ્યાનમાં રહી, શ્રેષ્ઠ મુનિઆચાર પાળીને, થોડાજ ભવમાં મેક્ષગામી થાય છે.
કેટલાક બીચારા અજ્ઞાનીમનુષ્ય, પેટભરવા માટે જવું બેલે છે. ચોરી કરે છે, વેશ્યા જેવા દુષ્ટ ધંધા આચરે છે, શીકાર કરે છે, મચ્છીઓને વેપાર કરે છે, કસાઈખાનાં ચલાવે છે, ખાટકીના વેપાર કરે છે, ગલકટાનું કામ કરે છે, હિંસા કરનારાં હથિઆરો બનાવીને વેચે છે, ઈંડાના વેપાર કરે છે, પિતે પણ બકરાં, ઘેટાં, મૃગલાં, સસલાં, ગાય, બળદ, ભેંસ પાડી
૨૩