________________
૩૫૧
પણ સમ્યગ્દર્શની જીવને પાપના ખ'ધ એછે। પડે છે. સંસારમાં વસવા છતાં, ગૃહસ્થજીવન ચલાવવા છતાં, પાંચ ઇન્દ્રિયના ત્રેવીવિષા સેવવા છતાં તેને ચીકણાં પાપ બંધાતાં નથી.
Ο
પ્ર—પાપ તા પાપ જ છે. તેા પછી સમ્યગ્દષ્ટિ જીવના પક્ષપાત શા માટે ? બીજા માણસાને પાપ લાગે, તેવું પાપ હાય છતાં, તે પાપનું ફળ સમ્યગ્દષ્ટિને ઓછું તેનુ કારણ શું?
ઉ-સમ્યગદર્શન શબ્દના અર્થ જ એવા છે કે, સાચુદન એટલે જે જેવું હાય તેને તેવું સમજવુ, આવું આત્માનું સાવધાનપણું, એનુ નામ જ સમ્યગ્દર્શન કહેવાય છે, આવે! સમ્યગ્દર્શનવાલેા આત્મા પાપ કરે જ શાના? કદાપિ થઈ જાય તેપણ તેને નિષ્વસ પરિણામ તે! ન જ આવે જ્ઞાનીપુરુષ ફરમાવે છે કે,
" सम्मद्दिठ्ठी जीवो जइवि हु पावं समायरे किंची । અપોલિ હોર્ ધો, તેળ ન નિષ્કંધલ ળફ્ ॥ ફ્ ॥”
અ— સમકિતી જીવ પ્રાયઃ પાપ કરે નહિ. કરતાં સદા ડરતા રહે, કાંટામાં પગ મૂકવા સારા, પરતુ પાપમાં પગ મૂકવા ખોટા' એમ માને, ‘ઝેર પીવું સારૂં, પરંતુ પાપની આજીવિકા સારી નહિ' એમ સમજે, ‘મહાભયંકર સપેર્યાંવાલી અને અનેક સિંહાદિ શ્રાપદોવાલી, ભયંકર અટવીમાં રહેવુ સારૂ', પર`તુ પાપી મનુષ્યેાની સેાબતમાં રહેવુ' સારૂં' નહિ એમ વિચારે. આવા આત્માને, અનતા પ્રયાસે, પાપ કરવાના પ્રસંગે ઓછા જ આવે, છતાં સ`સાર પાપથી ભરેલા છે, અને સંસારના કાઈપર્ કાર્યાં પાપવિના બનતાંજ ન હાવાથી, સમકિતી જીવ ાપ કરે નહિ, છતાં થવાના સ`ભવ ખરા,