________________
૩૪૯
અને ગંભીરતા પણ વધવા લાગે. પ્રશસ્ત એવા બાહ્ય સંગો વધવાથી ગાવંચકતા, ક્રિયાવંચકતા અને ફલાવંચકતા શરૂ થાય. જો કે આ ત્રણ પ્રકારની અવંચકદશા સર્વવિરતિપણમાં જ હેઈ શકે છે, તે પણ શુદ્ધ સામાયિમાં, ઉચ્ચકક્ષાના ગૃહસ્થ આત્માને પણ, દ્રવ્યથી જરૂર પ્રકટ થાય.
જેમ ચકરપક્ષી ચંદ્રને ચાહે, જેમ મેર મેઘને ચાહે, જેમ મધુકર માલતીને ચાહે, તે પ્રમાણે આ મિત્રાદષ્ટિમાં વતંતે આત્મા સારાં નિમિત્તોને શોધતે જ રહે, એટલે ઉત્તમ ગીતાર્થગુરુને વેગ પામી રાજી થાય, સૂત્રવાચના સાંભળી ખુશ થાય, સુપાત્રદાન કરી આનંદ પામે. તીર્થયાત્રા, સંઘમેળો, પરાધન વિગેરે, ઉત્તમ પ્રકારની આરાધના અને શાસનપ્રભાવનાઓ દેખીને અતિહર્ષ પામે. તારા, બલા અને દીપ્રા દૃષ્ટિઓ સુધી પહોંચેલે આત્મા, ઉપરના બધા ગુણોમાં અધિક– અધિકતર ઉજવલતાને પામતે જાય છે. તેમ જ તેનાં–ાગનાં અત્યંતર અંગે વિશેષ વિશેષ વિકાસને પામતાં હોય છે, તેથી અપૂવકરણના અધ્યવસાયોની, તદ્દન નિકટતા થવા લાગે છે.
આ પ્રમાણે ગ્યતાની નિસરણી ઉપર ચઢતો આત્મા, અપૂર્વકરણ નામનું કરણ પામે છે અને અનંતકાળથી આત્મામાં રૂઢ બનેલી, અતિ મજબુત, કર્કશ, ઘન અને નિબિડ એવી રાગ-દ્વેષની ગાંઠને તેડી નાખીને, અનિવૃત્તિકરણ પ્રાપ્ત કરી, આત્મા પિતે આત્મદર્શન અપરનામ સમ્યગદર્શનને પામે છે.
અહીં આદ્ય એટલે પહેલા ચાર–અનંતાનુબંધિ કષાય અને મિથ્યાત્વમેહનીય ક્ષય થઈ જાય છે. અથવા ક્ષપશમ કે ઉપશમભાવને પામે છે. તેથી આત્માની ઉપરનું આવરણ-વાદળ