________________
૩૬૮
સાત્ત્વિકદશાપણુ અતિ ઉચ્ચકાટીની હોયછે. અત્રે તેવા મહાપુરુષાના માત્ર થાડા નામેા જોઇશું,
શરીર ઉપરથી આખી ચામડી ઉતારી નાખી. પરંતુ જેમના રુંવાડામાંયે દીનતા ન આવી. ક્રોધાદિ કષાયા ન આવ્યા, તે મહાત્મા ખધકમુનિરાજ, જેમના શરીરને આળાચામડાથી મજબુત ખાંધીને, તડકે ઊભા રાખ્યા, છતાં જેમણે પોતાના બચાવ કર્યાં નહી. રાંકપણું બતાવ્યું નહી. ધર્મધ્યાનમાં જ સ્થિર રહ્યા. તે મહામુનિરાજ મેતાં. જેમને મુડેલા મસ્તક ઉપર ચીકણીમાટીની પાળ બાંધી, તેમાં ખેરના અંગારાભર્યા, છતાં પેાતાના ધ્યાનને જરાપણ ડગવા દીધુ' નહિ, તે મુનીશ્વર ગજસુકુમાર. જેએને પાપી પાલકે ઘાણીમાં નાંખી, તલ અને સરસવની માફક પીલી નાખ્યા, તા પણ જેએએ પોતાના મનેામ`દિરમાં, દીનતાક્રૃતિને પેસવા દીધી નહિ એવા ખધકસૂરિના ૪૯૯ શિષ્યા. આ બધા મહાપુરુષો સાત્ત્વિકદશાની સીમા જેવા હતા. આવી સાત્ત્વિકદશા સમ્યગ્રંદન આવ્યા પછી જ આવે છે. સમ્યગ્દર્શન અને • સાત્ત્વિકભાવ, એ જો ભેગાં થઈ જાય તા, કર્માં ખપવામાં જરા પણ વાર લાગતી નથી.
પ્ર—સાત્ત્વિકભાવ એટલે શુ?
૬૦—આત્માની ઊંચામાં ઊંચી સ્વાવલ અન દશા. જેમકે આપત્તિ, દુઃખ, રાગ કે ભયમાં, જેમનુ ધૈય ખુટતું નથી, જેએ રાંક બનીને રાવા બેસતા નથી, જેએ પાતાનાં દુ:ખા ખીજા પાસે જણાવતા નથી, હિંમત હારતા નથી, ઊંના શ્વાસે મૂકતા નથી, હું એકલા છું, દુબળા છું, મારી સાથે કાઈ