________________
૩૪૮
પંચાચારવિશુદ્ધ, નિમળરત્નત્રયીના ભંડાર, એવા ભાવાચાર્યની શેધ અને સેવામાં જાગૃત રહે છે. તથા સંસારના તમામ કારણમાં ઉદ્વેગ પ્રકટે છે. અર્થાત્ દેવ-મનુષ્યગતિનાં સુખને પણ છે નહિ. પ્રતિક્ષણ સંસારની અસારતા અનુભવે, તથા. દ્રવ્યઅભિગ્રહો પણ ઘણા ઉચ્ચકેટીના આચરે. અહિ સમતિના અભાવે ભાવઅભિગ્રહ આવતા નથી. પરંતુ દ્રવ્યઅભિગ્રહો. પણ ધર્મજનના અનમેદનનું કારણ બને તેવા હેય. વલી પિતાની શક્તિને અનુસાર, વીતરાગના મુનિવરને ખૂબ સત્કાર કરે. ઔષધ, વસ્ત્ર, પાત્ર વિગેરે સંજમનાં પિષાક સાધન મુનિરાજોને વહેરાવે અને તેવા અભિગ્રહો પણ આદરે. શ્રીવીતરાગનાં આગમ અને આગમાનુસારી ગ્રન્થ લખાવે, તથા શ્રીજિનેશ્વદેવનાં મંદિરો અને પ્રતિમાઓ કરાવે, તેનું રક્ષણ અને તેના વિકાસના કાર્યમાં પોતાના દ્રવ્યને, બુદ્ધિનો અને લાગવગને થાય તેટલો સદુપયોગ કરે. વાચના, પૃચ્છના વિગેરે સ્વાધ્યાય કરે. શ્રીજૈનાગમની વાચના આપનાર ભાવાચાર્યને યોગ સતત ચાલુ રાખે. અર્થાત જૈનાગમના સૂત્રરહસ્ય બતાવનાર ભાવાચાર્યને વિગ પડવા ન દે. સૂત્રવાચના આપનારને ઉપકાર માને, ઉપકાર ભૂલે નહિ
બીજથા એટલે ગાંગ-(યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. આ આઠ ગનાં અંગ છે.) તે પણ બાહ્ય ન લેતાં અત્યંતર સમજવાં. તેને વિસ્તાર ગદષ્ટિસમુચ્ચય: આદિમાં છે ત્યાંથી સમજ. આ વેગકથા–બીજકથા સાંભલીને શરીર માંચિત થઈ જાય. સદાચારમાં આદર વધે, તેમ જ ઉદારતા, ધીરતા